SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અાલિક વ્યાખ્યાન |૧૧૧ || ગ્રહિક, માયામયિકી, મિથ્યાદશન પ્રત્યયિક, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી. સ્પષ્ટિકી, પ્રાતિત્યકી, સામતોપનિપાતિકી, નિશશ્નિકી, સ્વસ્તિકી. આનયનિકી, વિદારણિકી, અનાગિકી, અનવકાંક્ષયિકી, પ્રાયોગિકી, સમુદાનિકી, પ્રેમિકી, દ્રષિકી, અને ઈર્યાપથિકી, એ પચ્ચીશ ક્રિયાઓ મળી આશ્રવતત્વના તાલીશ ભેદ થયા. એ બેંતાલીશ પ્રકારે આત્મામાં કર્મોનું આવવું થાય છે. તેથી આત્મા અનંતકાળ સુધી દુઃખથી પીડાતો ભટકયા કરે છે. આશ્રયથી આમામાં આવેલા કર્મો આત્મા સાથે બંધાય છે તે બંધત જાણવું. એ બંધતવ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારે છે, કમને જ્ઞાન-દશનાદિને આવરવાને જ સ્વભાવ તે પ્રકૃતિબંધ, એ કમ જેટલો સમય રહે તે મર્યાદા એ સ્થિતિબંધ, એ કમ તીત્ર કે મંદપણાની તરતમતાએ ભેગવવું પડે તે રસબંધ, અને એ કમ કેટલા પરમાણુઓનું બનેલું છે તે પ્રદેશબંધ. એ બંધતત્ત્વ જાણવું. જીવનમાં આદરવા યોગ્ય સંવરતનવ જિનેશ્વરદેવોએ સત્તાવન પ્રકારે કહેલ છે. ઇસમિતિ-સાડા ત્રણ હાથ સુધી દ્રષ્ટિ રાખી નાના છની પણ હિંસા-વિરાધના ન થાય | તે રીતે જોઈને ચાલવું તે, ભાષાસમિતિ-જીવોની હિંસા કે પીડા ન થાય તેવું પણ જરૂરી હોય એટલું જ બલવું તથા ધમધ આપવા માટે બોલવું તે, એષણાસમિતિ–ભક્ષ્ય અને અભક્ષ્યને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy