SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘયણ, કીલિકા સંઘયણ અને છેવટું સંઘયણ, એ પાંચ સંધયણ પહેલા વિનાના પષણ પાંચ સંસ્થાન, તે ચોધ પરિમલ સંસ્થાન, સાદિ સંસ્થાન, વામન સંસ્થાને, કુન્જ IR અાફિક સંસ્થાન અને હુડક સંસ્થાન, એ પાંચ સંસ્થાન તથા સ્થાવરપણું, સૂક્ષમણું, અપર્યાપ્તપણું, વ્યાખ્યાન સાધારણપણું, અસ્થિરપણું, અભિપણું, દુર્ભાગ્યપણું, દોસ્વ૨૫ણું, અનાદેય-અનાદર પામવાપણું || ૧૧૦ | અને અપયશપણું એ સ્થાવર દશક છે. નીચગેત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભાગાંતરાય, અને વીર્યંતરાય આ ખાસી પ્રકાર પા૫તત્વના જાણવા. તે પાપ કરવાથી જીવને | પ્રાપ્ત થાય છે. હવે આશ્રવતત્વ જણાવાય છે. જેની મન, વચન, કાયાની કરણીઓથી જીવોમાં કર્મનું આવવું થાય છે, એ તત્વને આશ્રવતત્વ કહે છે. એ તત્વથી બેંતાલીશ પ્રકારે આત્મામાં કર્માશ્રવ થાય છે. તે બેંતાલીશ પ્રકાર આ પ્રમાણે જિનેશ્વરદેવોએ કહેલા છે. સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયેથી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયેથી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અદ્યતેથી, મન, વચન અને કાયયોગ એ ત્રણ યોગથી આ સત્તર પ્રકારની પ્રવૃત્તિથી તથા આ પચીશ આ ક્રિયાથી-કાયિક, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિક, પારિ II II Jain Education inte For Personal & Private Use Only w inebrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy