SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પયુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૦૯ નામકમ, શ્વાસોશ્વાસ નામકમ, આપ નામર્મ, અને ઉધોત નામકમ, શુભવિહાગતિ, નિર્માણ નામકમ, તીર્થકર નામકમ, વ્યસપણું, બાદરણું, પર્યાપ્તપણુ, પ્રત્યેકપણું, સ્થિરપણું શુભપણું, સૌભાગ્યપણું, સુસ્વરપણું, આદેય–આદર પામવાપણું, યશસ્વીપણું એ બધુ જ પુણ્યથી પ્રાપ્ત થાય છે. એ બેંતાલીશ પ્રકાર પુણ્યતત્વના જાણવા. હવે પાપ કરવાથી શું શું પ્રાપ્ત થાય છે, તે પાપના ખાસ પ્રકારથી જાણવું તે આ રીતે છે. મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન પયયશાનાવરણીય, કેવલજ્ઞા વરણીય, ચક્ષુદશનાવરણીય, અચક્ષુદશનાવરણીય, અવધિદશનાવરણીય, કેવલદશનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રલાપ્રચલા અને થીણુદ્ધિ એ પાંચ નિદ્રા પણ દશનાવરણીય છે, અશાતા વેદનીય, મિથ્યાત્વ મેહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ, સંજવલન ક્રોધ, માન, માયા, લાભ, એ સેળ કષાયે. હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુર્ગચ્છા, પુરુષવેદ, વેદ, નપુસકવેદ એ નવનેકષાયોતિયચગતિ, તિય"ચાનવ નરકગતિ, નરકાનપૂર્વી, નરકાયુષ્ય, એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચૌરિન્દ્રિયજાતિ, અશુભવિહાગતિ, ઉપધાત નામકમ, અશુભ એવા વણ, ગંધ, રસ, સ્પ, પહેલા વિનાના પાંચ સંઘયણ, તે ઋષભનારાય સંધયણ, નારા સંઘયણ, અર્ધનારાજ I 10ા Jan Eden For Personal Private Lise Only neibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy