SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अर्हन्महा पूजन fષઃ । ॥ ૬ ॥ જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી તથા નવ્વાણુ' યાત્રા બાદ પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની યાત્રા માટે છ'રી પાળતા શ્રી સંઘના ભવ્ય મનારથની સ્મૃતિ નિમિત્તે આ પ્રતનું સંપાદન કરવાનુ બન્યુ. છે. પ્રસ્તુત શ્રી અરિહંત મહાપૂજનના સ`પાદનના કાર્યકરોએ આચાર દિનકર ગ્રંથના એક વિભાગમાં શાંતિકવિધાનની જેમ પૌષ્ટિક વિધાન પણ હાવાથી અને તે વિધાન અંગે વિધિકારને પણ વિધિ કરાવતા સુગમ પડે જેથી તે પૌષ્ટિક વિધાન પણ આ સાથે મુકવામાં આવ્યું છે. અને તે મહાવિધાન શ્રી સિદ્ધગિરિજીની પવિત્ર તીર્થ ભૂમિમાં સૌ પ્રથમવાર વિ. સ. ૨૦૪-કા. સુ. ૧૧–૧૨-૧૩ ત્રણ દિવસમાં ખીમત નિવાસી શા. નાગરદાસ ઉજમલાલ નેગાણી તરફથી ભણાવવાનુ` પશુ થયુ છે. પ્રસ્તુત પ્રત પ્રકાશન અંગે પ. પૂ. સંયમટ્ઠાતા ગુરૂદેવ આચાય મ. શ્રી વિજય ચદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ના આશીર્વાદ તેમજ માર્ગ દર્શન પ્રાપ્ત થતાં આ કાર્ય ખૂબ જ સુઉંદર અને સરળ બન્યું છે. પ. પૂ. પ્રાણપ્યારા ગુરૂદેવ આચા` મ. શ્રી વિજય જયચદ્રસૂરીશ્વરજી મ. સાહેબે અથાક પરિશ્રમ લઈ આ પ્રકાશન કાર્યમાં પ્રસશેાધનાદિ કા ખૂબ જ ત્વરિત રીતે કરી આપતા ઝડપી પ્રકાશન શક્ય બન્યુ' છે. Jain Education International For Personal & Private Use Only RA ॥ ૬ ॥ www.jainlibrary.org
SR No.600193
Book TitleArhan Mahapujan tatha Poshtik Mahapujan
Original Sutra AuthorVardhamansuri, Anantchandra
Author
PublisherShantilal Himaji Jasaji Mutha
Publication Year
Total Pages180
LanguageSanskrit
ClassificationManuscript
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy