________________
श्री महन्महाપૂનાવિધિઃ |
RRRRR
પ. પૂ. શાસન-સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરિવારના પ. પૂ. આચાર્ય મ. શ્રી. વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય મ. શ્રી. વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજય જયચંદ્રસુરીશ્વરજી મ. આદિ પાલીતાણુ ચાંડેરાવ જિનેન્દ્ર ભવનમાં વિ. સં. ૨૦૪૦ માં ચોમાસું હતા તે વખતે ચતુર્વિધ શ્રી સંઘમાં થયેલ અભૂતપૂર્વ આરાધનાની અનુમોદનાર્થે શ્રી અરિહંત મહાપૂજન શ્રી શાંતિ વિધાનક મહાપૂજન, ભણાવવા નિર્ણય થયો પરંતુ તે પ્રસંગે શ્રી અરિહંત મહાપૂજનની પ્રત અપ્રાપ્ય બની અને જેથી પૂજનમાં આવતાં શ્રી અરિહંત ભગવંતની અસાધારણ ગુણ વૈશિસભર ગુણવૈભવનો પરિચય કરવામાં મુસીબત પડી જેથી આ પુસ્તકનું સંપાદન કરવાને પ્રથમ વિક૯પ પૂ. મુનિરાજ શ્રી અનંતચંદ્રવિજય મહારાજને થયે તે વિકલ્પને ચાલુ વર્ષમાં વિધિ કેશુભાઈ ચીમનલાલ ભેજકે વધુ પ્રેરિત કરી ગતિશીલ બનાવ્યો અને તેના પરિપાક રૂપે પ. પૂ. ગુરુદેવ શ્રીમાન્ આચાર્ય-વિજય જયચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી–
કાગમાલા-કુંદનપુર-રાજસ્થાન હાલ પૂના નિવાસી શાંતિલાલ હિમાજી મુથાએ પોતાના ધર્મમિત્ર-ધર્માજીમોટાજી મહેતા ગામ (રાજસ્થાન) પૂનાવાળાએ શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી ધર્મ-શાંતિ આરાધના ભવનનું નિર્માણ કરી તે નૂતન આરાધના ભવનમાં શ્રી શાંતિલાલ હિમાજી મુથાએ પ. પૂ. આચાર્ય મ. શ્રી. વિજયચોદયસૂરીશ્વરજી મ. પ. ૫, આ. મ. શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ આદિની નિશ્રામાં તરણું તારણુ શ્રી સિદ્ધગિરિરાજની નવ્વાણું યાત્રા સેંકડો આરાધકોને કરાવવાને તથા શ્રી ધર્મ-શાંતિ–આરાધના ભવન મંડન શ્રી આદીશ્વર ભગવાનના ગૃહ Iી
વિઃ વવવ
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org