________________
મા મહાपूजनવિધિઃ
ગીતાર્થ શિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના પટ્ટધર ૫. પૂ. શ્રી સંધ કોશલ્યાધાર આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. આદિ એ શ્રી અરિહંત મહાપૂજન, શ્રી બૃહદનંઘાવત મહાપૂજનાદિ ને પ્રારંભ કર્યો. અને તેની પરમ પ્રભાવિતાનો વિધિજ્ઞોને ખ્યાલ આવી ગયો અને દિન-પ્રતિદિન તે વિધિ વિધાન વધુ આદરણું થવા લાગ્યા.
જો કે આચાર દિનકર ગ્રંથના વિધેિ વિધાન કરવાના પ્રસંગે કેટલીક હકીક્તને સ્વમતિથી કેટલાક વિદ્યાને દૂર કરી પિતાની અતિપૂર્વકની પ્રવૃત્તિ કરવા કરાવવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે તે એગ્ય નથી.
|| ET
ગ્રંથકાર અને ગ્રંથને માન્ય રાખીને પણ ગ્રંથકારના કથનને પોતાના વિચારોને પ્રાધાન્ય આપીને લેપ કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે ગ્રંથ અને ગ્રંથકાર પ્રત્યેને અનાદર કરાઈ રહ્યો છે તે ભૂલાઈ જાય છે. જેથી સુજ્ઞનું લક્ષણ છે કે જે જે વિધિગ્રંથનું સંપાદન કરે તેમાં ગ્રંથ અને ગ્રંથકારના કથનને પોતાના માન્ય વિચારના માધ્યમથી દૂર કરીને તેનું સંપાદન ન કરે કે જેથી ભાવિમાં ગ્રંથ અને ગ્રંથકારે નિણત કરેલી વિધિની વ્યવસ્થા સચવાઈ રહે.
પ્રસ્તુત શ્રી અરિહંત મહાપૂજન ગ્રંથને આચાર-દિનકરના જુદા જુદા વિભાગમાંથી સંપાદન કરવાનું નિમિત્ત તે બન્યું છે કે
નિનનન નનનનન
Jain Education international
For Personal & Private Use Only
www.ainorary.org