________________
श्री
મહેમદા
પૂનન
વિધિ । ॥ ૨ ॥
નિવેદન
સમગ્ર જિનશાસનના વિધિગ્ર'થામાં આચાર-દિનકર’” વિધિ-ગ્રંથનું સ્થાન વધિજ્ઞામાં આદરણીય અને વિશ્વસનીય છે.
જેમ આ વિધિગ્રન્થમાં આંતર-બાહ્ય વિભાગાને તપાસી એ છીએ. તેમાં ઊંડા ઊતરતાં જઈએ છીએ તેમ ગ્રંથકાર પૂજ્ય સ્વનામધન્ય આચાર્ય શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ. ની પ્રૌઢ પ્રતિભાના અને ભગવાન શ્રી અરિહત પરમાત્મા પ્રત્યેની તેઓશ્રીની વ્યક્તિપૂર્ણ આંતરવૃત્તિના સ્પષ્ટ ખ્યાલ મળી શકે તેમ છે. વિધિજ્ઞો, માંત્રિકા. તેમ અધ્યાત્મપૂર્ણ વ્યક્તિએ માટે જ્યારે કોઇ ગચ્છ કે સંપ્રદાયના આગ્રહથી તેને સમજવા કે આળખવા પ્રયત્ન થાય છે. ત્યારે તેઓની વાસ્તવિકતાના ખ્યાલ મળી શકતા નથી તેએ તેવા અધનાથી પર હાય છે અને તેથી જ તા સેકડા હુજારા વર્ષો બાદ પણ તેઓની કૃતિ સવ ગચ્છ કે સોંપ્રદાયમાં એટલા જ આદરને પાત્ર બનતી હેાય છે તેમ આચાર દિનકર માટે પણ મૃત્યુ' છે
છેલ્લા ૫૦/૬૦ વર્ષથી આચાર-દિનકરને અનુસરીને પ. પૂ. શાસન સમ્રાટ્ તપાગચ્છાધિપતિ શ્રી કન્રુ બગિરિજી આદિ અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજધિરાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાએ પોતાના પટ્ટધર પ. પૂ.
Jain Education International
For Personal & Private Use Only
॥ ૩ ॥
www.jainelibrary.org