________________
श्री અર્જુમદા
पूजन વિધિઃ।
|| ૭ ||
Jain Education
પ્રેસમુદ્રણ અ ંગે સાગર પ્રિન્ટ વાળા નવનીતભાઈ જે મહેતાએ અનેક મુશ્કેલીએ હાવા છતાં દીપાવલી આદિ મહાપર્વની રજાઓમાં પણ આ પ્રકાશન શક્ય બનાવ્યું છે.
અંતમાં આ વિધિગ્રંથના પ્રકાશન દાતાને ધન્યવાદ છે કે જેના સહયોગથી આ કાર્ય શક્ય બન્યું છે
વિધિકારી ને નગ્નનિવેદન છે કે ખૂબ જ ઝડપથી થયેલા આ પ્રકાશનમાં કાઈ સ્કુલના ષ્ટિગત થાય તે સ’પાદકને સૂચિત કરે અગર મુદ્રણદોષના હિસાબે રહેલી ખામીને ક્ષમ્ય ગણી ભૂલા સુધારી વાંચે એજ અભ્યર્થના.
For Personal & Private Use Only
|| જ્ઞ ||
Tav.org