________________
श्री अर्हन्पौष्टिक विधिः ।
સેનેરી કાતરેલું બાદલું ગ્રામ. ૩૦, સનારૂપાના કુલ ગ્રામ. ૧૦, ચાંદીના વરખ ચેકડી, ૧૫, સોનાના વરખ થેકડી-૧, પંચરત્ન પિટલી નંગ. ૧૦, સર્વ ઔષધી સતલિકા સહસ્ત્રલિકા, ત્રણ ઔષધી જૈન વિદ્યાશાળાએ મલશે, ૨૧ તારને દડે-૧, દશ નંબર સુતર આંટી-૧, ગુલાબ જળ શીશે-૧, સુખડનું તેલ ગ્રામ. ૫, અગરને ચૂએ ગ્રામ. ૨, અત્તર-ગુલાબ-, ખસ-હીને મગરે, રાતરાણી-શીશી લાવવી,
વિધિવાળા નીચેના પટ લાવશે તેને નકરે રૂ. ૧૦૧ આપવાનું હોય છે. ૧ ચેસઢ ઈન્દ્રના પેટ, ૨ નવગ્રહ પટ, ૩ દશદિપાલ પટ, ૪ સેલ વિદ્યાદેવી પટ, ૫ છ હદેવી પટ; ૬ અષ્ટમંગળ પટ, શીસમના ચાટવા દે,
- પરચુરણ સામગ્રી બેયા નંગ ૫૦, દીવાસળીની પેટી નંગ ૩, રૂનું નાનું બંડલ ૧, દરાનું રીલ સફેદ ૧, સેયનું પડીકું ૧, પીન નંગ ૫૦, કાળી ટેકસ ખીલી ગ્રામ ૧૦૦, નાની મોટી ખીલી ગ્રામ ૨૦૦, લાલ બેલપેન ૧, ૫ નંગ ૧,
હવન માટે પૂજણી નંગ ૧, વારાકુંચી નંગ ૧, મેર પીંછી નગ ૧, સાવરણ નંગ ૧, બેસવાના કટાસણા ૫, પારદર્શક પ્લાસ્ટીક મીટર ૮, ૪૫ ઇચ પનાનું લાવવું, ગાલીચા નંગ ૪, ઈન્ડોને પહેરવાના મુગટ નંગ ૧૫, ઈન્દ્રોને બેસવાની સુરોભિત, ખુરશી નંગ ૨, સફેદ દોરી બંડલ ૧,
કાપડની યાદી લાલ રેશમી કાપડ મીટર ૩, પીળું રેશમી કાપડ મીટર ૩૭, સફેદ રેશમી કાપડ મીટર ૧૩, મસરૂ પાંચપદે મીટર જા, લીલું રેશમી કાપડ મીટર ૨, જરીવાળું કાપડ મીટર બી, લાલ કસુંબે મીટર ૩૦, મેટ પને, મલમલ મીટર ૫, નેનકલાક મીટર ૫ (૨) ટેજની બેડર બનાવવા માટે રેશમી પીળું કાપડ મીટર ૧૫, નેપકીન નંગ ૬, ટુવાલ નંગ ૪, સુરતની પૂજાની જોડ નંગ ૪,
Jain Educatie Ile Ilonal
For Personal & Private Use Only
Prary.org