________________
श्री अर्हन्पौष्टिक શિવઃ |
છડીયાની યાદી આંબાના છેડીયા કીલે ૧૫, સુકા સીતાફળ નંગ ૭, હવને ચાલુ રાખવા માટે લાંબા પાતળાં લાકડા કીલે ૮૦ પરચુરણ છેડીયા કેથરે ૧,
માટીની સામગ્રી માટીના કેડીયા નં. ૧૩૧, માટીની કુડી નંગ ૨, પાકી ઈંટે નંગ ૨૫. અષ્ટકે કુડ બનાવવા, કાચી ઈંટ નંગ ૪૦૦ મોટી, માટી એક ગાડી, રેતી એક ગાડી, સીમેન્ટ થેલી કુંડ બનાવવા માટેની સામગ્રી કડીયાને પૂછી મંગાવવી કંડ સફેદ બનાવ ચુનાથી.
ઘર બનાવવાના લાડુ આખા ચોખાના લાડુ ૬, આખા મગના લાડુ , આખા અડદના લાડુ ૬, આખા ઘઉંના લાડુ ૬, મમરાના લાડુ ૬, કાળા તલના લાડુ ૬, ચણાની દાળના લાડુ ૬, ધાણીના લાડુ ૮, ચુરમાના લાડુ 11.
- ફળની યાદી લીલા શ્રીફળ નંગ ૩, બીજોરા નંગ ૩, લીલી દ્રાક્ષ ગ્રામ ૨૫, ૫પૈયા નંગ ૧૧, અનનસ નંગ , ટેટી નંગ ૫, તડબુચ નંગ , કેળાની લુમ નંગ ૩, મોસંબી નંગ ૭૫, નારંગી નંગ ૩૬, દાડમ નંગ ૧૫, સફરજન નંગ ૨૧, ચીકુ નંગ ૩૬ શેરડીના કકડા નંગ ૧૦, સીતાફળ નંગ ૧૨, જામફળ નંગ ૧૫, કેરી નંગ ૧૫, પાન નંગ ૨૫૦, એક ઈચના શેરડીના કકડા નંગ ૧૫૦, કારેલા કામ ૫૦, સરગવાની સીગ ગ્રામ ૫૦૦.
નિવેદની યાદી - ઘેબર નંગ ૮, બુંદીના લાડુ નંગ ૭૫, પંડા નંગ ૨૭, મગજ નંગ ૨૭, મેહનથાળ નંગ ર૭, ગલેફા નંગ ૨૭, બરફી નંગ ૨૭, મૈસુર નંગ ર૭, ખાજા નંગ ૧૧, ખારી પુરી નંગ ૧૧,
Jain Educal
a tonal
For Personal & Private Use Only
library.org