________________
श्री अर्हन्
पौष्टिक
વિધિઃ ।
પટ્ટી
શ્રી પૌષ્ટિક વિધાનની સામગ્રી
શ્રીફળ નંગ ૨૫, કંકુ ગ્રામ. ૧૦૦, નાડાછડીના દડા-૫, મીંઢળ મરડાસીંગ બાંધેલા, તૈયાર નગ ૨૦૦, સોપારી નંગ ૧૫૦, બદામ નંગ ૧૨૫, પતાસાં નંગ ૧૨૫, લાલ સાપારી નગ ૧, કાળી સોપારી નગ ૫, ખારેક કીલે-૨, દ્રાક્ષ કાલેા-૧, કદરૂપ ગ્રામ ૧૦૦, ગુગર ગ્રામ ૨૫૦, અખરોટ નંગ ૨૧, પીસ્તા ગ્રામ ૫૦, ચારોલી ગામ પ, ઇલાયચી ગ્રામ ૫૦, તજ ગ્રામ ૨૫, લવી’ગ ગ્રામ. ૨૫, લીલી પીપર ગ્રામ ૨૫, મરી ગ્રામ ૨૫, સુંઠ આખી ગ્રામ ૫૦, ખાવી ગ્રામ ૨૫, નાગર મેચ ગ્રામ ૨૫, બદામ મીંજ ગ્રામ ૫૦, જાયફળ નંગ ૭, મર્જ કાલ દાણા નં. ૧૧, કાચીંગલાક ગ્રામ ૫, રતાંજલી લાકડુ ગ્રામ ૧૦, અગરનું લાકડું' ગ્રામ ૧૦, આંબળાનું તેલ શીશી-૧, જીરાળુ ગ્રામ પ, મમરા ગ્રામ ૧૦૦, ટોપરાના ગાળા નગ ૧, કાળા તલ ગ્રામ ૨૦૦, ધાણી ગ્રામ ૫૦, જીરુખાંડ કાલા-૧, ગાળ કાલે-૪ સાકર કાલા-૨.
અનાજની યાદી
ચોખા કાલા-૧૫, ડાંગર લેા-૧, ઘઉં ગ્રામ ૫૦૦, જવ ગ્રામ, ૨૫૦, જુવાર ગ્રામ. ૨૫૦, મગ ગ્રામ. ૫૦૦, અડદ ગ્રામ. ૫૦૦, ચણા ગ્રામ. ૨૫૦, ચાળા ગ્રામ. ૨૫૦, કાંગ ગ્રામ ૨૫૦ વાલે ગ્રામ. ૨૫૦ વટાણા ગ્રામ, ૨૫૦, તાંદરા ગ્રામ. ૨૫૦, કલથી ગ્રામ. ૨૫૦, ચણાની દાળ ગ્રામ. ૨૫૦, ચણાના લોટ કીલા-૧, ચેાળાના લેાટ ગ્રામ. ૫૦૦, ધઉંના લેટ કીલે-૨, ઘઉંના ફાડા ગ્રામ. ૫૦, મેદાની સેવ ગ્રામ. ૫૦, આખુ મીઠુ* ગ્રામ. ૨૫૦, દરેલું મીઠું ગ્રા. ૨૫૦ મરચુ ગ્રામ, ૧૦૦, હરદળ ગ્રામ. ૫૦, ધાણુાજીરૂ ગ્રામ પ॰, વડી ગ્રામ. ૧૦૦, રાઇ ગ્રામ, ૫૦, ખીચીયા- નંગ, પ,પાપડ નંગ. પ, ગાયનું ઘી કીલા-૧૦, ભેંસનુ* ધી કીલે-૫, દશાંગ ધૂપ ગ્રામ. ૫૦૦, વાસક્ષેપ ગ્રામ. ૫૦૦, અગરબત્તી પડીકી. પ, સળીવાળી અગરબત્ત પડીકી ૩, મેગરાની અગરબત્તી પડીકી ૨, કપુર બાસ–૧, કસ્તુરી વાલ ૧, અંબર વાલ ૧, ગેચંદન વાલ ૧, સુખડા કકડા ગ્રામ ૫૦૦, સફેદ નાકારવાળી નંગ ૧, ક્રેશર ગ્રામ ૧૦, બરાસ ગ્રામ ૫૦,
For Personal & Private Use Only
Jain Education International
॥ ૧૪ ॥
www.jainelibrary.org