________________
આ મન-
II पौष्टिक વિધિઃT
– સૂચનાઓ – ૧. સંગીતકારની વ્યવસ્થા કરવી. ૨. વિધિકારને જવા આવવાને બંદોબસ્ત. ૩. શાંતિ માટે લટીયરની સુંદર વ્યવસ્થા જોઈશે. ૪. પૂજનમાં બેસનાર પુરૂષ વર્ગ પાટલુન, બુશકોટ અગર ગંજીફરાક પહેરી આવવું નહીં.' પ. પૂજનના ક્રમ પ્રમાણે આરાધક આગલા દિવસે નક્કી કરી લેવા. ૬. દરેક આરાધકોએ આપેલા ટાઈમ અનુસાર ટાઈમસર આવવું જોઈશે. ૭. પૂજનના આગલા દિવસે તમામ સામગ્રી સવારે ૯ વાગતા પહેલાં હાજર જોઈશે.
વિધિકારકેને પાંચ માણસે કામકાજ માટે સેવા-પૂજનના આગલા દિવસે તથા પૂજનમાં. ૯. પૂજનના સ્થળને ખુબ જ સુશોભિત રીતે શણગારવું જોઈએ.
પૂજનના બે દિવસ અગાઉ તમામ છોડ ચંદરવા તથા ડેકોરેશન સુથારને રાખીને બનાવી લેવું. તથા કડીયાની
પાસે હમ માટે ત્રિણ કુંડ વિધિવાળાને પુછી બનાવી લે અને પેઈન્ટર પાસે સરસ ચિત્રકામ કરાવી લેવું. ૧૧. લાઉડસ્પીકરની વ્યવસ્થા સારી રીતે કરવી.
શ્રી અહ૬ મહાપૂજનમાં કોઈપણ ભાઈ–બહેને કાળા કપડાં પહેરી આવવું નહીં.
૩૯
Jain Educa
t ional
For Personal & Private Use Only
library.org