SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 'RERERERERERERERERERERERE ॥ ... ॥ misiducation|| સુતના સહભાગી પરમ શાસનપ્રભાવક મહારાષ્ટ્ર દેશોદ્ધારક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ રત્નત્રયી પ્રદાતા-મોક્ષમાર્ગ મહાસાર્થવાહ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીજીના આજીવન અન્નેવાસી વાત્સલ્યમહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી પ્રશમરસનિધિ પ્રવચનપ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વજી મહારાજાના આજ્ઞાવર્તિની માતૃહૃદયા પ્રવર્તિની સ્વ. પૂ.સા.શ્રી જયાશ્રીજી મ.સા.ના પ્રથમાન્તવાસી પૂ.સા.શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ.સા.ના શિષ્યાઓ પૂ.સા.શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી હસમુખલાલ ચુનીલાલ મોદી પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વદ્રવ્ય નિર્મિત શ્રી અજિતનાથ સ્વામી પ્રાસાદ તેમજ સા.શ્રી સૂર્યપ્રભાશ્રીજી સ્વાધ્યાય મંદિર કુમુદમેન્શન અને વિજય રામચન્દ્રસૂરીશ્વરજી સાધના મંદિર લોટસ હાઉસમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી સૂરિરામના વિનેયરત્ન કલિકાલના ધન્ના અણગાર સચ્ચારિત્રપાત્ર વર્ધમાન તપોનિધિ સ્વ. પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવરના પટ્ટધરરત્ન વાત્સલ્યવારિધિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય નરચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તથા શ્રુતરક્ષક પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મતિલક વિજયજી મ.ના ઉપદેશથી શ્રી રૂપસેનરાજકુમાર- ધૂમપુત્ર ચરિત્ર ગ્રંથ પ્રકાશનનો લાભ શ્રી હસમુખલાલ ચુનીલાલ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈએ લીધેલ છે. તે ખૂબ આનંદનો વિષય છે. આવા અલભ્ય ને પ્રાચીન ગ્રંથોના પ્રકાશન કરવા દ્વારા પોતાની જ્ઞાનલક્ષ્મીને સફળ બનાવે. - સ્મૃતિ મંદિર પ્રકાશન સુકૃતના સહભાગી કચ્છવાગડ દેશોદ્ધારક સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના અને વર્તમાનમાં પરમશાસનપ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય હેમભૂષણસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય માતૃહૃદયા સા. શ્રી ચરણશ્રીજી મ.સા.ના સુશિષ્યા આશ્રિતગણહિતચિંતિકા વિદૂષીરત્ના પૂ.સા.શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ.સા.ના ઉપદેશથી અમદાવાદના વિવિધપરામાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી આ ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે. જ્ઞાનભક્તિની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. - સ્મૃતિ મંદિર પ્રકાશન For Personal & Private Use Only REDEREREREDEREREDERERERY ॥ ૢ || www.jainelibrary.org
SR No.600182
Book TitleRupsen Rajkumar Kurmaputra Charitra
Original Sutra AuthorAnupram Sadashiv Sharma, Dharmtilakvijay
Author
PublisherSmruti Mandir Prakashan Ahmedabad
Publication Year2002
Total Pages124
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy