SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ IPL પ્રકાશકીય નિવેદનમ્ | RXXXXXXXXXXXXXXXXXXXXXXX સૂરિપ્રેમના પ્રથમ પટ્ટાલંકાર ભારતવર્ષવિભૂષણ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની પાવનસ્મૃતિમાં વિ.સં.૨૦૫૮ના સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા અંજનશલાકા મહામહોત્સવ વર્ષે સંસ્થાપિત શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન ઉત્તરોત્તર પ્રગતિ સાધતું સાધતું વિ.સં. ૨૦૬૦માં વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય નરચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ્રસિદ્ધપ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભ સૂરીશ્વરજી મહારાજાએ રાજનગર અમદાવાદના શ્રી ગિરધરનગર જૈનસંઘમધ્યે આદરેલ ૮૪ દિવસીય મૌન તથા એકાંતવાસપૂર્વક શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમાપન સમારોહના પાવન પ્રસંગે આઠ પ્રકાશનો પૈકીના શ્રી રૂપસનરાજકુમાર-કૂમપુત્ર અત્રિ ગધ ગ્રંથનું પ્રકાશન કરતા સંપાદક પૂજ્યશ્રીજીના ઉપકારને તથા લાભાર્થી તથા મુદ્રણકર્તા મહાનુભાવોના હાર્દિક સ્વીકાર સાથે શ્રી જૈનસંઘના ચરણે આ ગ્રંથ સમર્પિત કરતા અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. લિ. સ્મૃતિમંદિર પ્રકાશન, અમદાવાદ. 2828282828282828282828285 મુનિશ્રી ધર્મતિલક વિજયજી મ. સંપાદિત (૧) શ્રી ગૌતમપૃચ્છા-ગૌતમઅષ્ટક, સટીક, પ્રત (૨) શ્રી રૂપસનરાજકુમાર, કૂર્મપુત્ર ચરિત્ર, પ્રત (૩) પંચસ્તોત્રાણિ (૪) સુષઢચરિત્ર, સાનુવાદ પૂ. મુનિશ્રી સમ્યદર્શન વિજયજી મ. સંપાદિત (૧) અહંદ્રઅભિષેકમહાપૂજન, પ્રત (૨) શ્રી શૃંગારવૈરાગ્યતરંગિણી (૩) સૂરિરામ સજઝાય સરિતા (૪) સૂરિમંત્રપંચપ્રસ્થાન સાધના અને સાધક - II For Personal Private Use Only by.
SR No.600182
Book TitleRupsen Rajkumar Kurmaputra Charitra
Original Sutra AuthorAnupram Sadashiv Sharma, Dharmtilakvijay
Author
PublisherSmruti Mandir Prakashan Ahmedabad
Publication Year2002
Total Pages124
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy