SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ बंदरायचरिए चातुर्मास भारणा II બનાવતા મંત્રીશ્વર કેટલાય કાર્યોમાં અવિરત રીતે રક્ત હોવા છતાં સાહિત્યને અને તેમાંય આધ્યાત્મિક સાહિત્યને કેટલુંય જીવનમાં ઉતાર્યું અને પચાવ્યું હશે કે જેઓ સાહિત્યમાં રસ ધરાવવા સાથે જાતે પ્રતિઓ પણ લખતા હતા. આધ્યાત્મિક કાર્યો આગળ તેઓ વ્યવહારના કાર્યોને અને રાજકાજના કાર્યોને પણ તુચ્છ સમજતા હતા. એટલું જ નહીં પણ વ્યવહાર અને રાજકાજના કાર્યોમાં રસ લેતા તે પણ આધ્યાત્મિક કાર્યોની પુષ્ટિની દષ્ટિ રાખી. નેજ. આધ્યાત્મિક કાર્યોને સબળ બનાવવા માટે જૈન દર્શન પામેલા મહાભાગ્યશાળીઓની આ એક મહાન વિશિછતા હતી. - શ્રી દ્રષિમંડળ પૂજન વૈશાખવદમાં પૂ. દાદા મહારાજ શ્રીમદ્વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. ના સ્વર્ગારોહણું નિમિત્તે શેઠ અંબાલાલ પાનાચંદ ધર્મશાલા સંધ તરફથી શ્રીપંચાહ્નિકા મહોત્સવ, શ્રી ઋષિમંડળ પૂજન ભણાવવામાં આવ્યું જે પૂજન ખંભાતના આંગણે પ્રથમ જ હતું. અમે તે શેઠ નટવરલાલ મેડનલાલ ખારેકવાળા તરફથી ભણાવ્યું હતું. શ્રી માણેકબેનની દીક્ષા - જેઠ સુદ ૨ શ્રી હેમચંદ્રાચાર્ય સ્મૃતિમંદિરમાં શ્રીસિદ્ધચક્ર મહાપૂજન ભણાવવાÇક મુંબઈ નિવાસી શ્રીમાણેકબેનને દીક્ષાને પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો દીક્ષાથીને અભિનંદન આપવાને મેળાવડો શ્રી ભઠ્ઠીબાઈ ચા. સ. પ્રા. પાઠશાળા અને શ્રી સ્તંભતીર્થ સેવા સમાજ તથા શ્રી સંઘ તરફથી જવામાં આવેલ અને દીક્ષા નિમિત્તે આવેલા સાધર્મિકેની વોલીયંટર ભાઈઓએ બહુ સુંદર સેવા બજાવી હતી જેમાં શ્રી ચીમનલાલ ખુશાલદાસે પણ સારી સેવા બજાવી હતી. સાથે સાથે સીહાર નિવાસી શાન્તાબેનની પણ દીક્ષા થઈ હતી. જયકતિ જ્ઞાનમંદિરનું ઉદઘાટન. જે. સુ. ૧૫ના પેટલાદ છીપવાડમાં પૂ. પંન્યાસ શ્રી કીતિચંદ્ર વિ. ગણિના ઉપદેશથી તૈયાર થયેલ ઉપરોક્ત tril Jain Education init y For Personal & Private Use Only www. j brary.org
SR No.600181
Book TitleSiri Chandrai Chariyam
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages318
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy