________________
बंदरायचरिए
| चातुर्मास संभारणा
દા.
જ્ઞાન મંદિરનું ઉદ્દઘાટન પ. પૂ. આ. ભ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ભવ્ય મહત્સવ પૂર્વક થયું હતું.
ગુરૂભગવંતોનાં ચાતુર્માસ, અનેકવિધ શાસન પ્રભાવના અને ધર્મરાધનનાં દિન પ્રતિદને વિશિષ્ટ વિશિષ્ટતર પ્રસંગે ચાલુ જ રહેવાના કારણે તેમજ પૂજ્ય શ્રીસંઘ ઉપર અતિ ઉપકાર હોવાના કારણે ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતીઓ થવા માંડી. ખંભાતના આંગણે ચાલુ રહેતાં વિશિષ્ટતર શાસન પ્રભાવનાનાં કાર્યોની દૃષ્ટિએ સુંદર લાભ થતો જોઈ તેમજ
શ્રી સંઘના અતિ આગ્રહને વશ થઈ પૂજ્યવને ચાતુર્માસની વિનંતિ સ્વીકારવી પડી અને નીચે પ્રમાણે સં. ૨૦૨૨ ના ચાતુર્માસની સ્થિરતાને સ્વીકાર થયે–
પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્વિજય નંદનસૂરીશ્વરજી મા સા તથા પૂ. પંન્યાસજી શ્રી ચંદ્રોદયવિજયજી ગણિવરાદિનું શ્રીસ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ-લાડવાડાના ઉપાશ્રયે.
પૂ. આચાર્ચ શ્રીમદ્વિજ્યકરતૂરસૂરીશ્વરજી મ. સા. માણેકચક–એશવાલ ઉપાશ્રયે અને પૂ. મુનિશ્રી અશેકચંદ્ર વિજ્યજી નું શ્રી અંબાલાલ પાનાચંદ ધર્મશાળાના ઉપાશ્રયે નક્કી થયું.
યોગોદ્વહન તથા સુત્રવાચન, ચાતુર્માસના પ્રારંભમાંજ એટલે અષાડશુદમાં પૂ. મુનિ શ્રી સૂર્યોદયવિજયજી મ. સા. ને શ્રી ભગવતીજી સૂત્રના ગોહનમાં પ્રવેશ કરાવ્યો અને બીજા પણ પૂ. સાધુ સાધ્વીજી મ. સાહેબને વેગો દ્વહન ચાલુ થયો.
અષાડવદ ૨ સૂત્રવાંચન તરીકે ધર્મરત્ન પ્રકારનાં મંડાણ થયાં અને લકે પૂર્વની જેમજ, વ્યાખ્યાનમાં ઠીક ઠીક રસ લેવા લાગ્યા અને માનવમેદની જામવા લાગી તેમા વ્યાખ્યાતા પૂ. પં. ચંદ્રોદયવિજયજી મ. હતા. દર રવિવારે પૂ. પં. મ. તથા. પૂ. મુનિ શ્રી સૂર્યોદય વિજ્યજી મ. ના જાહેર પ્રવચને થતાં.
ઠ્ઠા
library.org
Jein Education
For Personal Private Use Only
www.