________________
बदाय चरिए
चातुर्मास संभारणा
જેઓશ્રીએ ખંભાત ઉપર ઉપકારની અવિરત ધારા વહેવડાવી છે તે પૂ. શાસન સમ્રાટ શ્રીની મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે પુનિત પ્રસંગ પ. પૂ. આ. નંદન સૂરીશ્વરજી મ. સા. પૂ. આ. કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. આદિ શ્રમણ ભગવતેની પ્રધાનતારૂપ ચતુર્વિધ સંઘ સમક્ષ કરવામાં આવી તે એરછવ નિમિત્તે શેઠશ્રી બુલાખીદાસ નાનચંદ તરફથી નવ્વાણુ અભિષેકની પૂજા ભણાવવામાં આવી હતી તેમજ શેઠશ્રી કેશવલાલ બુલામીદાસ સંચાલિત શ્રી ભઠ્ઠીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળાને ઉપરોક્ત પૂજ્યશ્રીઓની નિશ્રામાંજ ભવ્ય ઇનામી મેળાવડો ઉજવવામાં આવ્યે હતે.
માણેકમાં શ્રીશાન્તિ સ્નાત્ર. તેજ અરસામાં માણેકઓશવાલ ઉપાશ્રયે પૂજ્યપાદાચાર્ય શ્રીમદ્વિજ્ય વિજ્ઞાન સૂરીશ્વરજી મ. સા. ના સ્વર્ગારોહણ નિમિત્તે વૈશાખ સુદ ૧૧ શ્રીસંઘ તરફથી શાતિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહત્સવ ઉજવવામાં આવ્યું.
ભેચરાપાડામાં શ્રીશાન્તિનાથજી જૈન દેરાસરની પ્રતિષ્ઠા. શાસન પ્રભાવનાનાં અને ધર્મારાધનાનાં કાર્યોમાં જાણે વચમાં ખાંચેજ ન પડતો હોય તેમ એક પુરુ થાય ન થાય ત્યાં બીજુ ચાલુ થઈ જ જાય. વૈશાખ વદ ૬ ભોંયરાપાડાનું શ્રી શાન્તિનાથજીનું દેરાસર કે જે પૂ. આ. ભ. શ્રી વિ. નંદનસૂરીશ્વરજી મ. સા. ના માર્ગદર્શન પ્રમાણે પાયામાંથી નવું કરવામાં આવ્યું હતું તેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા માર્ગદર્શક પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં કરવામાં આવી હતી. જે શ્રી શાનિનાથજીનું મંદિર અતિપ્રાચીન હોવાના સાક્ષાત્કાર તરીકે પ્રાચીન તાડપત્રીય જ્ઞાનભંડારનું નામ શ્રી શાન્તિનાથ પ્રચીન તાડપત્રીય જ્ઞાનભંડાર એવુ આપવામાં આવેલ જેમાં તાડપત્રની પ્રતેને સારે સંગ્રહ છે અને શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરના વરદ હસ્તે વિ. સં. ૧૨૯૦માં લખાયેલી શ્રીધર્માલ્યુદય મહાકાવ્ય નામની પ્રત આજે પણ મોજુદ છે.
રાજકાજમાં અગ્રેસર થઈ ભાગ લેતા અને તેમાં પિતાનું બુદ્ધિબળ અને બાર્બળ કેળવી જિનશાસનને ઉજવળ
Iછા
Jain Education
For Personal Private Use Only
www.
jetbrary.org