________________
चंदराय
चरिए
nu
Jain Education Intion
કોપાયમાન થયેલી વીરમતીનૢ વિમલાપુરીમાં આગમન. દેવ તરફથી સમાચાર પ્રાપ્ત થતા ચંદરાજા દ્વારા હણાએલી વીરમતી છઠ્ઠી નરક ભૂમિમાં જાય છે.
પ્રિયના વિયેાગથી દુ:ખી થયેલી ગુણાવળીના લેખ શુકે ચંદરાજાને આપ્યા. ચંદરાજા એ આભાપુરી તરફ જવા માટે તૈયારી કરી. ચંદરાજા સાથે જતી પ્રેમલાલક્ષ્મીને માતા-પિતાએ આપેલી હિત શિક્ષા.
ચંદ્રરાજાએ વિમલગિરિરાજની યાત્રા કરી પ્રયાણ કર્યું.... અનુક્રમે પાતનપુરમાં આવ્યા. દેવેન્દ્રની સભામાં ચદરાજાની શીલ-પ્રશસા સાંભળી કોઈ દેવે વિદ્યાધરીના રૂપે અહિં' આવી તેના શીલની પરીક્ષા કરી પ્રશંસા કરી હતી. ચંદરાજાના આભાપુરીમાં પ્રવેશ. ચંદ્રરાજા અને ગુણાવલીના હાસ્ય વિનાદ. ગુણાવલીને ગુણુશેખર અને પ્રેમલાલક્ષ્મીને મણિશેખર નામના પુત્ર ઉત્પન્ન થયા હતા.
શ્રી મુનિસુવ્રત જિનેશ્વરનુ આભાપુરીમાં આગમન, સમવસરણ રચના, ચંદરાજા પરિવાર સાથે વંદન કરવા ગયા, તેઓએ જિનેશ્વરની દેશના સાંભળી હતી. શ્રી મુનિસુવ્રત સ્વામીએ ચંદરાજા વગેરેના પૂર્વભવના વૃત્તાન્તા જણાવ્યા. ચંદરાજાને થયેલા સંવેગ, તેણે પાતાના અભિપ્રાય પાતાની પ્રિયાને જણાવવા, ચઢ રાજા વગેરેએ શ્રી મુનિસુવ્રત સ્વામિના સાંનિધ્યમાં મહાત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી, ચંદ્રરાજર્ષિ અને મુનિગણ-પરિવાર સાથે શ્રી મુનિસુવ્રત તીથ કરનેા આભાપુરીથી વિહાર. હિત શિક્ષા.
ચંદુ રાજર્ષિ એ પ્રવચનના અભ્યાસ કરવા. એક હજાર વરસ સુધી નિરતિચાર ચારિત્રની આરાધના કરી હતી. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ધમ દેશના આપે છે. ત્રીસ હજાર વર્ષાનું આયુષ્ય પૂર્ણ થતા તેમને શ્રીસિદ્ધાચલ તીર્થાંમાં પરમ પદ (માક્ષ)ની પ્રાપ્તિ થાય છે. સિદ્ધશિલાનુ સ્વરૂપ.
અંતમાં ચરિતકાર આચાર્ય શ્રી વિજયકસ્તૂર સૂરીશ્વરજી એ ગુરુપર’પરારૂપ પરિચયાત્મક પાતાની પ્રશસ્તિ રચનાના આધાર, રચનાસમય, સ્થલ સાથે દર્શાવી છે.
For Personal & Private Use Only
**
प्रस्तावना
112201
www.jainelibrary.org