________________
चंदरायचरि
K
Jain Education Intern
નટાનું પાતનપુર નગરમાં આગમન થતાં, ત્યાં દ્રમક (૨'ક) ના વચનને સાંભળી શેઠપુત્ર લીલાધરને પરદેશગમન માટે વિચાર થાય છે. નિમિત્તિયાઓએ પ્રયાણુનુ મુહૂત કૂકડો અવાજ કરે ત્યારે' કરવા આપ્યું. કુકુટરાજના શબ્દને સાંભળી લીલાધરનું વિદેશગમન. પ્રિય વિરહિણી લીલાવતીનેા કુ ટરાજ સાથે વાર્તાલાપ.
નટાનુ` વિમલાપુરીમાં આગમન. પ્રેમલા લક્ષ્મીની ડાબી આંખનુ ફરવુ. નટાનુ રાજસભામાં માગમન. પ્રેમલાલક્ષ્મીને જોઈ કુ ટરાજનું હુ થી નાચવું. અન્નેનું દૃષ્ટિ મિલન.
ચેાથા ઉદ્દેશમાં
(પૃ. ૧૭૮ થી ૨૬૪)
વિમલાપુરીના રાજાએ નટરાજ પાસેથી ચંદરાજાના વૃત્તાન્ત સાંભળ્યેા. પ્રેમલાલક્ષ્મીની કુકુટરાજને ગ્રહણુ કરવાની ઇચ્છા, તે માટે રાજાએ નટરાજ પાસે જવું. કુટરાજની આગળ પ્રેમલાલક્ષ્મીએ પેાતાનું દુ:ખ પ્રકટ કરવું. કુટરાજની સાથે પ્રેમલાલક્ષ્મીનું પુ ડરીકગિરિની જાત્રા નિમિત્તે નીકળવું. કુ ટરાજનુ` સૂર્યકુંડમાં પડવુ અને ૧૬ વર્ષ પછી કૂકડાપણું તજી ચંદરાજા તરીકે પ્રકટ થવું. શ્રી ઋષભજિનેશ્વરનુ અર્ચન, પૂજન, ગુણગાન કરવાં.
ચારણ શ્રમણ પાસેથી ધર્મ શ્રવણુ કરવા. મકરધ્વજ રાજા વગેરેનું શ્રી વિમલાચલના શિખર ઉપર ચંદરાજાને મળવા માટે આવવુ.
ચંદરાજાના વિમલાપુરીમાં પ્રવેશ. મકરધ્વજ રાજાનેા પશ્ચાત્તાપ. ચંદ્રરાજાએ તેમની આગળ પાતાની પૂત્ર વાર્તા કહી. મકરધ્વજ રાજાએ વધ માટે આદેશ કરેલ સિલરાજ વગેરે પાંચનું રક્ષણ કરવું.
ચંદરાજા એ ગુણાવલી ઉપર લેખ મોકલવા. ‘કૂકડા થયેલ ચંદ્રરાજા મનુષ્યપણાને પામેલ છે' એ વાત વીરમતીએ પણ વિશેષ પ્રકારે જાણી. ચંદરાજાને મારવા માટે વીરમતીએ દેવનું આરાધન કર્યું. પરંતુ ચંદરાજાના પુણ્ય પ્રભાવથી તેનું દેવારાધન નિષ્ફળ થયું.
પ્ર. ર
For Personal & Private Use Only
प्रस्तावना
કા
www.jainelibrary.org