SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર . ચરિત્ર ભાગ-૨ પલવ નવમો 烟风网网悦妈见风网网织网网段网麼晚队风网买码网 ઘણા છે. મારા વિવાહને માટે હજારો મેદકો કરાવેલ છે, તે તે અવિરતિ, મિથ્યાત્વી સંસારીજી ખાઈ જશે. આ નિસ્પૃહી તપસ્વીઓ રત્નપાત્રતુલ્ય છે, મહાપુણ્યના ઉદય વડે જ તેઓને વેગ મળે છે. સાધુઓ તે આહાર કરીને સ્વાધ્યાય, ધ્યાન, તપ જપાદિકમાં પ્રવર્તાશે. સંસારી છે તે ભારે આહાર ખાઈને વિશેષ રીતે વિષયાદિકમાં પ્રવર્તાશે તેથી મારા વિવાર્ડ માટે કરાવેલા મેદકો જે હું આ સાધુઓને વહેરાવીશ તે તે આભવ પરભવ બન્નેમાં મને ઘણો લાભ આપનારા થશે, ભકિતથી હું અધિક આપીશ તે લાભ મનેજ થશે. વૃદ્ધો તે પ્રાયે કૃપણ હસ્તવાળા હોય છે. આજે મારા મહાભાગ્યને ઉદય થયું કે જેથી વિવાહના અવસરે માદકથી ભરેલા ગૃહમાં નહિ આમંત્રણ આપેલા પણ જંગમ કલ્પવૃક્ષ જેવા સાધુઓ કઈ સ્થળેથી પધાર્યા જન્મ દરિદ્રીના ઘરમાં કામધેનુનું આગમન થાય તેવી રીતે આવું. અતક્તિ લાભનું સ્થાન મળે તેને કણ મુકી દેશે. આ પ્રમાણે વર્ષોલ્લાસની વૃદ્ધિથી પ્રફુલ હદયવાળા અને રોમાંચિત શરીરવાળા તેણે હર્ષપૂર્વક સંખ્યા ગણ્યા વગર માદક વડે શિખા સુધી થાળ ભરીને બંને હાથ વતી તે ઉપાડીને સાધુ પાસે આવી હસ્તા મુખથી કહ્યું કે-“ સ્વામિન્ ! આ મોદક ગ્રહણ કરે. Sિ ત્યારે સાધુએ ઉપગ દઈને આગમાનુસારી શુદ્ધ આહાર જાણી કહ્યું કે-“દેવાનુપ્રિય ! આટલા બધા માદકે શું કામ લાવ્યા. ? આ મેદકમાંથી યથાયોગ્ય અમને વહેરાવ, વધારેનું અમારે પ્રયોજન નથી. કોઈને અંતરાય થાય નહિ તેમ કરજે,” લક્ષ્મીચંદ્ર કહ્યું કે- સ્વામિન્ ! અંતરાય તે હવે વૃટેલે છે, કેમકે મારી જેવા રંકનું ઘર આપને ચરણ ન્યાસથી પવિત્ર થયું છે, વળી મારા મોટા ભાગ્યોદયથી ઘણા સાધુઓ સાથે શ્રી ધર્મઘોષસૂરિ પધારેલા છે. આ મેદો આપે રૂચિ પ્રમાણે આહારમાં લેવા અને 限购网网网网环网网网还买双网微孤兒院恐图隐隐 કે ૨૭૮ Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy