________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
આજે શ્રી ધર્મ જોષસૂરિ પાંચશે સાધુઓના પરિવાર સહિત પધારેલા છે, અમે તેના શિષ્ય છીએ ગુરુની આજ્ઞાથી એષણીય આહારની ગવેષણા કરવા આવ્યા છીએ, ત્યારે લક્ષમીચંદ્ર તે સર્વે શેડને જણાવ્યું. શેઠે તે સાંભળીને પુત્રને કહ્યું.કે વત્સ ! આ તપોધન મુનિએ પાંચસેના પરિવારથી પરિવરેલા છે, તેમાં કોઈ વૃદ્ધ હશે, કેઈ ઉગ્ર તપસ્વી હશે, કઈ બહુ મૃત હશે, કોઈ પ્રતિમધારી હશે, કોઈ વૃદ્ધિાવસ્થાથી જર્જરિત દેહવાળા હશે, કઈ વિવિધ અભિગ્રડધારી હશે, કોઈ જુદા જુદા આગમના અભ્યાસમાં તત્પર હશે, કેઈલાન હશે તે પણ શરીર ઉપર મૂછ રહિત હશે. તેઓને ભક્તિથી પ્રતિ લાલવાથી ઘણું પુન્ય થશે, કહ્યું છે કે,
પલવ નવમે
पहसन्तगिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगम्मिय, दिन्नं दानं बहुफलं होई ॥१॥
પંથથી શ્રાંત (થાકેલા) થયેલા, ગ્લાન, આગમ અવગાહવાવાળા, લેચ કરાવ્યું હોય તેવા તથા ઉત્તર પારણુ વાળાને વહોરાવવાથી બહુ ફળ થાય છે.”
આ કારણથી હે વત્સ ! એ સાધુઓને સેળ મેદક વહોરાવ, વળી સાધુએ ઘણું છે, તેથી ચાર પાંચ સાધુઓને થાય તેટલે આહાર છે, આપણા ઘરને ગ્ય દાન દેવું જોઈએ.” પછી લહમીચંદ્ર કહીને નીચે જઈ વિચાર્યું કે-” પિતાએ તે સોળ મોદક લહેરાવવાની જ આજ્ઞા આપી છે પરંતુ સાધુએ તે
ક ૨૭૭
Jan Education Intematon
For Personal & Private Use Only
Www.ainelibrary.org