________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલવા નવમો
SESSAG G286028222832GBAREAS 2014
બીજા અન્ય સાધુઓને આપવા મારી હેશ કૃપા કરીને પૂર્ણ કરે પાત્ર પ્રસાર અને મને આપ ભવસમુદ્રમાંથી તારે.” આ પ્રમાણે તેને અતિ ભાવને ઉલાસ જાણીને તે નિઃસ્પૃહી મુનિઓએ, અને ભાવને વ્યાધાત ન થાઓ, એવા હેતુથી પાત્ર પ્રસાયું. પછી કુમારે પિતાના બંને હાથ વડે થાળ ઉપાડીને પરમ પ્રીતિવડે પાત્રમાં તથા ઝોલીમાં તે એક નાખવા માંડયા. સાધુઓએ “ઘણા થયા-ઘણા થયા” તેમ કહ્યું, તો પણ સર્વે માદક તેણે વહેરાવી દીધા. કુમારના હૃદયમાં હર્ષ સમાતે નહોતે. પ્રસન્ન વદનથી તે વિનંતી કરવા લાગે છે-“સ્વામીએ મારા જેવા બાળક ઉપર આજે મટી કૃપા કરી, કેમકે મારે ભાવ ખંડિત કર્યો નહિ. હું સારી રીતે જાણું છું કે આપને તેની સ્મૃડા નથી, સાધુને તે તુચ્છ ધાન્ય ઉપર અથવા ઘેબર ઉપર કાંઈ પૂનાધિક પણું હોતું નથી. કેવળ આ બાળકની ઈચ્છા પૂરવા માટે જ કૃપાળુ એવા તમે મારી વિજ્ઞપ્તિ સ્વીકારી છે, આપને ઉપકાર જન્મ પર્યત હ વિસરીશ નહિ, વળી ફરીથી આ દિવસ ક્યારે આવશે ?” આ પ્રમાણે બેસીને તે કુમારે સાધુઓને વંદના કરી પછી સાધુએ ધર્મલાભ આપીને પાછા વળ્યા. કુમાર પશુ સાત આઠ પગલા સુધી વળાવવા જઈને વંદના કરી દાનની અનુ મોઢના કરતો ઘેર આ ગૃહકાર્યમાં પ્રવૃત થયે. કુમારે એ વખતે ભાલાંસવડે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. દૂષણ રહિત અને ભૂષણ સહિત આપેલું દાન અનંત ગણું ફળે છે. દાનના આ દૂષણે છે
अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचाऽमी, सदानं दुपयन्त्यहो ॥१॥
38888888888888888888888888888888
ક ૦૭૯
Jan Education International
For Personal & Private Use Only
www.jane brary.org