SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમે SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS24NE કરાવનારી, અવિરતિરૂપ દેની તે એક ખાણ તુલ્ય, દુર્જનની જેવા ચરિત્ર તથા સ્વભાવ દર્શાવનારી અને બહુ કલેશથીજ પ્રાપ્ત થઈ શકે તેવી તેમજ ગૂઢ રીતે આત્માની ઘાત કરનારી લક્ષમી પામીને કણ બુદ્ધિશાળી માણસ હર્ષ પામે? કારણ કે જીવે ઘણુ પાપ વડે પરદેશ ગમન કરીને તથા ભુખ તથા તરસ સહીને પરસેવા (બીજાની) કરીને ઘણુ કલેશ સહીને અને ધર્મ અધર્મની વિચારણામાં મૂઢ બનીને લમીને મેળવવામાં ઉદ્યમી રહે છે, પરંતુ જે પૂર્વે કરેલા પુન્યને ઉદય હોય તે જ તે મળે છે નહિ તે તો ઉલટા મન વચન કાયા વડે બહુ ખેદ માત્ર જ તે મેળવે છે, કદાચિત પૂર્વ પુન્યના ઉદયની સહાયવડે લમી મળે છે, તે પણ તેના સંરક્ષણદિક માટે રૌદ્રધ્યાનમાં પ્રવૃત્તિ કરવી પડે છે, તેનાથી નરકના અંધારા કુવામાં પડવાને જ સમય આવે છે. આ પ્રમાણે પ્રાણી આ સંસારી કુટુંબના પિષણની ચિંતાથી ઘણુ ધન મેળવવા પ્રયાશ કરી અંતે મરીને અધોગતિ (નરક વિ.)માં ઉપજે છે. અને ત્યાર પછી પુણ્યડિન એવા પુત્રાદિકના હાથમાંથી ચિંતા કોઈ શત્રુઓ લક્ષ્મી લઈ લે છે, અને એ લક્ષ્મી વડે તે જેજે પાપકર્મો આચરે છે, તેનું પાપને આલેખ્યા વગર પરભવમાં ગયેલા જીવને કડવું ફળ મળે છે, તેથી આલેક અને પરલેકમાં લ૯મી ધન, સમૃદ્ધિ દુખનાજ કારણભૂત છે, તે મળે તેમાં કોણ આનંદ પામે? જે સગુરૂના વચનથી સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને વાપરે છે તે સંસ્કારિત કરેલા વિષની માફક સફળ ઈછત અને હિતકારી કર્મબંધ કરાવનાર થાય છે જેવી રીતે રૂપુ પાણીમાં ડુબે છે અને રૂપાનું પાત્ર પાણીમાં તરે છે તેવી રીતે લદ્દમી પણ પાત્ર પ્રમાણે પહોળી કરીને ખચીજ હોય તે તે સંસારસમુદ્ર તરવામાં નાવ સમાન થાય છે, લમી દાનાદિકમાં ખર્ચવાથી ઉપકાર અને પુણ્યના નિમિત્તભૂત CBSE 2008GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS ક ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy