________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
Jain Education Inter
થાય છે, એવી જિનેશ્વરની આજ્ઞા છે, વિતરાગની સેવા કરતાં પણ વીતરાગની આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે. કારણ કે સેવાનું ફળ સ્વર્ગ છે, અને આજ્ઞાપાલનનુ ફળ તે અવશ્ય મુક્તિ જ છે, તેથી જિનેશ્વરની આજ્ઞાનુસાર દાનાદિક ધર્મના પાલનમાં યથાશક્તિ પ્રયત્ન કરો, તે આ સર્વ વાતનુ રહસ્ય- હાઈ -ગૂઢા છે.
આમ કહીને મુનિમહારાજ અટકયા, એટલે ધનસાર શેઠ મસ્તક ઉપર અંજલી જોડીને હૃદયમાં રહેલા અનેક સકલ્પા, સશયા પૂછવા લાગ્યા અને મેલ્યાંકે “ભગવન ! કયા કર્યાંથી મારો આ પુત્ર ધન્યકુમાર અદ્ભુત એવી આ સસંપદાનુ એક સ્થાન થયા? વળી મારા ધનદત્તાહિક ત્રણે પુત્રો વિદ્વવાન્ છતાં પણ અને વારવાર સપદા પામ્યા છતાં પણ નિન કેમ થઈ ગયા ? ધન્યકુમારની સાથે તેમને સ’યેાગ વિયેાગ કેમ થયા? વળી લેાહને અગ્નિ સાથે સચેગ થાય તેમ કપ્રમાણે તેને લક્ષ્મી કેમ મળી ? અને કેમ તેને નાશ થઈ ગયા ? સતીઓમાં નામ ગણાવે તેવી આ શાલિભદ્રની બહેનને શીત, આતપ વિગેરે વેદના કેમ સહેવી પડી? વળી તેને માથે માટી કેમ વહેવી પડી? આ પ્રમાણે ધનસારે પ્રશ્નો પૂછ્યા એટલે સૂરિમહારાજ શુદ્ધ વાણી વડે ખેલ્યા કે—અરે ભદ્ર ! કર્મની ગતિ વિચિત્ર અને અનિવ ચનીય છે! કથી શું શું નથી થતું? જીવાની ગતિ, કર્મની પરિણતિ પુદ્ગલ પર્યાયાના આવિર્ભાવ તથા તિભાવ વિગેરે જિનેશ્વર અને જિનેશ્વરના આગમ વગર કાણુ જાણવાને સમં છે ? હવે હું તેનાં પૂર્યાં ભવનું વષઁન કહું છું તે ધ્યાન દઈને સાંભળે
For Persona & Private Use Only
૩ ૧૪૦ www.airiellbrary.org