SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમ વૈરાગ્યરંગ પ્રગટ થયા પછી શમ સંવેગ નિર્વેદ વિગેરે ગુણોને ઉલસાયમાન કરતે તે રાજા આનંદપૂર્વક ઉઠીને બે હસ્ત જેડી બે કે-“પ્રભેપ્રથમ આપે મહાનંદપુર પામવામાં અશ્વની ગતિ તુલ્ય શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું છે. હવે આપની કૃપાથી સંસાર ઉપર મને વૈરાગ્ય આવ્યું છે તેથી પવનની ગતિવાળા ચરિત્રરૂપી પ્રવન્ડણમાં આરૂઢ થઈને હું મુક્તિ પૂરીએ જવાને ઇચ્છું છું, તેથી દયા કરીને મને સંયમ આપ તે સાંભળી પ્રભુ બોલ્યા કે જેમ સુખ ઉપજે તેમ તથા આત્માનું હિત થાય તેમ કરે પછી રાજા જિનેશ્વરને નમરકાર કરીને ઘેર ગયે. અને પિતાના જયેષ્ઠ પુત્રને રાજ્ય આપીને અને બીજી બધી રાજ્ય વ્યવસ્થા કરીને મેટા આડંબરપૂર્વક શ્રી જિનેશ્વર પાસે આવી તેમના ચરણારવિંદને નમસ્કાર કરીને બહુ વીલાસ વડે તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું પછી ગ્રહણ ને આસેવના શિક્ષા ગ્રહણ કરીને નિર્દુષણપણે ચારિત્ર આરાધીને ઘનઘાતિ ચારે કમને નાશ થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અનેક ભવ્ય જીને પ્રતિબંધ કરી અને અનશન સ્વીકારી સમસ્ત કર્મમળ દૂર કરીને તે કેરલ રાજર્ષિ મોક્ષનગરીએ પધાર્યા. CBSESSISAGB38331237333333 * ઈતિ દાનાદિ ત્રિવર્ગ સાધવામાં અગ્રેસર કેરલ કુમાર ભગદેવ અને ધનદત્તની કથા આચાર્ય મહારાજ ધન સારાદિક સમક્ષ આ લાંબી કથા વર્ણવીને આ ઉપદેશ આપતાં કહેવા લાગ્યા કે-“હે ભવ્ય છે ! પુણ્યથી જ બંધાઈને રહેનારી, સંસાર અટવીમાં રખડાવવામાં કુશળ, ભવરૂપી સમુદ્રમાં ડુબવા માટે શિલા સમાન, અધિક તૃણુ વધારવામાંજ એકતાન થયેલી, રાજ, ચાર અગ્નિ તથા જળાદિકના ભયથી ભરેલી, અઢારે પાપસ્થાનક સેવરાવનારી મહા આરંભ તથા દંભ વિગેરે ક ૧૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy