________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પહેલવ
સાતમા
ZEE
Jain Education Internationa
મેળવેલ કુશળતાથી વશ કરીને આલાનસ્ત ંભે બાંધી દીધા હતા. અને સજનના ઉપદ્રવ મટાડીને સની ઉપર ઉપકાર કર્યાં હતા. ગુણવાન અને ગુણુના સમૂહરૂપ આ મહાપુરૂષનાં શુષ્ણેાનું હું વર્ણન કરૂ?
કેટલું
રૂપ સૌભાગ્ય, વિજ્ઞાન, વિનય, ચતુરાઈ વિગેરે અનેક ગુણાના સમૂહના એ સ્વામી છે, વળી નિષ્કારણ ઉપકાર કરવાથી તથા નૈમિત્તિકના વચન સાંભળવાથી કુસુમશ્રેષ્ઠીએ ધૂના વચનરૂપી કારાગારમાંથી છેડાવવાથી ગેાભદ્ર શ્રેષ્ઠીએ તથા તેણે કરેલા અનેક ઉપકારા સંભારીને પણ પ્રીતિની વેલડી વધારવા માટે સ્વપૂત્રી તેને પરણાવેલી છે. અરે વ્હાલા વત્સ ! તેના ગુાની તને ત્યારે જ ખબર પડશે કે જયારે તેની સાથે તને વિશેષ સહવાસ અને પરિચય થશે, ” આ પ્રમાણે પિતાનાં મુખથી ધન્યકુમારનાં ગુણાની પ્રશ’સા સાંભળીને ગુણીના અનુરાગીઓમાં શ્રેષ્ઠ તથા પ્રથમ પંક્તિએ આવનાર અભયકુમાર તે વખતથીજ ગુણના હેતુભુત ધન્યકુમાર ઉપર આન ંદથી ઘણાજ પ્રેમ તથા ગાઢ અનુરાગ ધરવા લાગ્યા. બીજે દિવસે અભયકુમાર પોતેજ પ્રેમની અત્યુગ્રતા કરવા તથા ભાવી અતિશય સબંધ બાંધવા ધન્યકુમારને ત્યાં ગયા. ધન્યકુમાર પણ અભયકુારનું આગમન સાંભળને તરત જ ઉભા થયા. અને કેટલાક ડગલાં સામે લેવા ગયા. અભયકુમાર વાહનથી નીચે ઉતર્યાં ગાઢ આલિંગન દઈને બન્ને જણાએ હપૂર્ણાંક જુહાર અને પ્રણામ કર્યા પછી ઘરમાં પ્રવેશ કરતાં “આપ આગળ ચાલો-આપ આગળ પધારો ” એમ શિષ્ટાચાર તથા બહુમાનપૂર્ણાંક ઘરમાં તેડી ગયા અને ભવ્ય આસન ઉપર બેસાડીને ધન્યકુમાર કહેલા લાગ્યા કે આજે આ સેવક ઉપર મેાટી કૃપા કરી, આજે મારે ઘેર વાદળાં વગર જ વરસાદની વૃષ્ટિ થઈ પ્રમાદ્મવતને ઘેર
For Personal & Private Use Only
V限88888888888源防
6.
www.jainellbrary.org