________________
શ્રી ધન્યકુમારી
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
આ પ્રમાણે આશા ડાકીનીથી ગ્રાયેલા સર્વે લેકે તેને મેળવવા નકામા દેહાદેડી–ધમાધમી કરે છે. હવે કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લકમી મળે છે, તે પણ તે અધિક મેળવવા-તેને વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનના સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લક્ષ્મીનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં સર્વે તેઓ ઉદ્યમ કરતા નથી. પ્રાપ્ત થયેલી લક્ષમી તે કેવળ અસાર છે, કમ બંધના હેતુભૂત જ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીવને તો લક્ષ્મી કાશયષ્ટિની જેવી જ છે. જેવી રીતે કાશયષ્ટિની જરા છાલ પણું પેટમાં આવે તે માણસને પ્રાણુને સંદેડ કરાવનાર થઈ પડે છે તથા રોગની ઉત્પત્તિ કરાવે છે, તેવી રીતે હોશેથી પ્રાપ્ત કરાતી લક્ષમી પણ આલોક અને પરલેકમાં અનેક દુખ પ્રાપ્ત કરાવે છે–મેળવાવે છે. અલેકમાં જેની પાસે લક્ષમી હોય તેની પછવાડે ભય તે ભમ્યાજ કરે છે અને તેને અનેક વિદ્ગોનો સંભવ રહે છે. કારણ કે -
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभूजो, गृहणन्ति च्छलमाकलय्य हुतभुग भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयते क्षितौ विनिहितं यक्षा हरंति हठाद्,
दु तास्तनया नयन्ति निधनं धिग्वहधीनं धनम् ॥ સગા સંબંધીઓ લમીની ઈચ્છા કરે છે, ચેર લેકે તેને ચારી જાય છે, છળ કરીને રાજાએ તેને ઉપાડી જાય છે, અગ્નિ એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાખે છે, પાણી તેને પલાળી નાખે છે,
૨૭૬
Jan Education Internate
For Personat & Private Use Only
www.janesbrary.org