________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પદેલવે
રૂપ થઈ ગયું અને એ દશ્ય પણ થઈ ગયું. આ પ્રય, ણે સર્વ કનનો નાશ થઈ ગયે. પ્રચંડ પવનથી જેવી રીતે ઘન ઇટાવાળે વાદળ પણ વીરાઈ જ,ચ, એવી ? તે તારાથી પ્રાપ્ત થયેલી પ્રભુતા અને સંપદા પણ નાશ પામી અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છેડી દીધું અને ગામે ગામ ભમતાં “રાજગૃહી મટી નગરી છે” એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કોઈ પુણ્યના ઉદયથી આજે તારૂં દર્શન થયું અને દુર્દશા નાશ પામી.” આ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને સ્વચ્છ આત્માવાળા ધન્યકુમાર પણ તેમનું દુઃખ હૃદયમાં પ્રતિબિંબિત થવાથી દુઃખી થયા.
સજજને સ્વભાવથીજ એવા હોય છે’ સજજને માટે કહ્યું છે કે :सजनस्य हृदय नानीतं, यद्वदन्ति कवयस्तदलीक । अन्यदेहविलसत्परितापात, सज्जन द्रवति ना नवनीतं ।।
કવિઓ સજજન પુરૂષના અંતઃકરણને માખણની જેવું કમળ કહે છે, પણ તે ખોટું છે; સજજનનું હદય તે બીજાના દેહમાં થયેલા પરિતાપથી પણ દુઃખિત થાય છે, અને માખણ તેવી રીતે દ્રવતું નથી, તેથી તે માખણ કરતાં વધારે કોમળ છે.'
આ પ્રમાણે વિચાર કરતાં ધન્યકુમારે મનમાં વળી બીજો વિચાર કર્યો કે—મારા પિતાશ્રી તથા બંધુઓ વિગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુકત નથી, આમ થાય તે તે ઘરમાં કામ કરનારા નેકરે પણ તેમનું બહુમાન કરે નહિ. લેકમાં કહેવાય છે કેવેષના આડંબર વિનાના મોટા માણસની પણ અવજ્ઞા થાય છે. મલીન વસ્ત્રધારી મહેશને પણ કાઢી મૂકવાપણું શું નથી પ્રા ત થયું ? ” વળી મોટા એમાં “ચા મારા બંધુઓ વિગેરે નિર્ધન છે,’ એમ ન
Jain Education Inter
For Personal & Private Use Only
w
ainelibrary