SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથા પલ્લવ Jain Education Internation છીપાવનાર મુનિશ્વરના ચેગ મને પ્રાપ્ત થયા.' આ પ્રમાણે વિચારતાં શમાંચિત થયેલ ધન્યકુમાર પાંચ અભિગમ જાળવવા પૂર્ણાંક ત્રણ પ્રદક્ષિણા દઈ, પંચાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે—હે ‘ મુનીશ્વર ! આપના દર્શન થવાથી મને યુગપ્રધાન ગૌતમ, સૌધ', 'પ્રભવ, સત્મ્ય ભવ વિગેરે સના દર્શન એમ હું માનું છું. વળી હે મુનિરાજ! આપે ક્રોધને જીત્યા છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરળતા શે મૂર્તિ`માન્ તપ ! આજ મારા જન્મ કૃતા થયા, એમ હું માનુ છું.” આ પ્રમાણે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર મુનિની સામે અવગ્રહ જાળવીને બેઠો મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા જોઈ જૈન આગમનું કાંઈક રહસ્ય સમજાવવા માટે કહેવા લાગ્યા કે— હે ભવ્ય ! આ અગાધ સંસાર સમુદ્રમાં જીવા મિથ્યાત્વ અવિરતિ, કષાય તથા ચેગ તે ચાર કારણાથી કર્મો બાંધી તેના ઉદયથી જુઠી જુદી જાતિ, કુળ, સ્થાન તથા ચેાનિમાં ઉત્પન્ન થયાજ કરે છે. તેઓને માથે હર-હુ'મેશ જન્મ, જરા, વ્યાધિ તથા મરણનાં દુઃખા ઉભાંજ રહે છે. ત્યાં મેહરાજાનુ' કુરાય ચલાવનાર મિથ્યાદન નામના તેને મંત્રી બધા જીવાને પોતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, ચેાગ, કષાય તથા વિપર્યાસ રૂપી મદિરા (દારૂ) પાઇ, મીઠી વાતા કરીને ઉન્મત્ત બનાવે છે. તેએ ઉન્મત્ત બનીને દેવ, ગુરૂ, ધર્મ હિત, અહિત, નૃત્ય, અકૃત્ય, પોતાનુ, પાર, આલેક પરલોક વિગેરેમાંથી કાંઇ પણ જાણવા ઈચ્છતા નથી. ૧. આ શબ્દો ચરિત્રકારના પોતાના લાગે છે કે તે વખતે તેઓ વિદ્યમાન નડ્ડાતા.-સ’પાદક થયા કેવળ આહાર, નિદ્રા, ભય તથા સહાયતાથી મનુષ્યેા પાસે શું શું મૈથુન સ`જ્ઞામાં આસક્ત બની સ`સાર વધારે છે. હવે જે વિષયા છે તે કષાયની કુકમ કરાવતા નથી ? એનાથી સંસારી જીવા જન્મથીજ કોઈના શિખવાડચા For Personal & Private Use Only 超邪佐啓超公公已发泓坚大驱邪送风风忍风大恩达贸区 ry.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy