SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચેાથે ૫ 山必必治治協弘础设总忍说出设欧必础设设必必必必必必必 સિવાયજ પિત પેતાની શકિત અનુસાર વિષયમાં આસકત બની જાય છે. આગમમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ખરાબ કહેલ છે – विषयाणां विषाणां च दृश्यते महदन्तरं । उपभुक्त' विषं हन्ति, विषया स्मरणादपि । “વિષય અને વિશ્વમાં ઘણે ફેર છે, કારણ કે વિષ તે તેના ખાનારને અસર કરે છે (મારે છે.) પરંતુ વિષ તે સમરણ કરનારને પણ અસર કરવાને (મારવાને) પૂરતા શકિતવાન છે.” વિષયમાં વિષ કરતાં ફકત એકજ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર કરે છે! જે રસનેંદ્રિયમાં આસકત છે, તેઓ વધારેમાં વધારે નવ આગળની જીભલડીને તૃપ્ત કરવાને માટે નિર્દયપણે એકેદ્રિયથી માંડી પંચેંદ્રિય સુધીના સર્વ જીવેની હિંસા કરે છે, જેથી કરીને તન્દુલમસ્થની માફક અન્તર્મુહૂર્તમાં મરીને સાતમી નરક સુધી જાય છે અને રાજગૃહીના લોકો ઉજાણી ગયે છતે પિતાના દુષ્કર્મ મા ઉદયથી કાંઈ પણ નહીં પામતા દ્રમુકની જેમ ઈચ્છા પૂરી થયા સિવાય દુર્ગતિમાં જઈને ભારે કર્મના ફળ અનુભવતા છતાં સંસાર પરિભ્રમણ કરે છે, ચક્ષુ ઇન્દ્રિયને આસકત પુરુષે અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઈને ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસવાળા કર્મોનું બંધન કરીને અનન્ત ભવના ફેરામાં પડે છે. શ્રોત્રંદ્રિયને આસક્ત જીવે શ્રવણનેજ સુખ તથા દુઃખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભેટો (શૈનિક) માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે, અને સનકુમારાદિની જેમ દુગતિરૂપી કૂવામાં પડી કલેશને પામે છે. કંઈક છે અનફળ ગંધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે, અને મળથી મલીન થયેલા મુનિને તિરસ્કાર કરવાથી દુર્ગન્ધા (રાણી-શ્રેણીકરાજાની પત્ની) રાજપત્નીની જેમ દુઃખ પામે છે, તથા 8288888888888888888888888 ૧oo Jan Educon interne ના
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy