SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભ્યાસ વિના અને આપશ્રીના વંચાવ્યા વિના શીરીતે વાંચી શકાય ? પુનઃ જવાબ એજ મળે કે જા હું કહું છું તેમ કર, વાંચી હે ! શિષ્ય તહરિ કહી ગ્રંથ ઉકેલી શકે ને બંધ ખીલી નીકળે. આવા પ્રસંગે મેજુદ જોવા-અનુભવવા છતાં કોણ ત્યાં ઈન્કાર કરી શકે કે પૂજ્યશ્રીના વચનમાં અશીર્વાદ શક્તિ તથા વચનસિદ્ધી ન હતી ? શિહેરમાં એક વખત અઠ્ઠા મહોત્સવ ચાલતું હતું. સમવસરણની રચના વગેરે ઠાઠ હતો. એક દિવસ અકરમા એછવના મંડપમાં કાંઈ ખાસ નિમિત્ત વિના ધુમાડાના ગોટેગોટા અને અંધારા જેવું ઉપદ્રવરૂપે છવાયું. શ્રીસંઘ ચિંતાગ્રસ્ત થયા. તે વખતે ત્યાં બિરાજમાન પૂજ્ય મહાત્માશ્રીએ પિતાની આત્મીક નિર્મલતાના બલે શું કર્યું કે ક્ષણવારમાં તુર્ત સર્વ ઉપદ્રવ શાંત થઈ ગયો. વિહારમાં વિચરતાં જે કઈ ગામ અગર શહેરમાં આપસ આપસમાં વૈરવિધ હોય ત્યાં બન્ને પક્ષેને એવા તે મિષ્ટ વચ્ચનથી સમજાવતાં કે તે લેકે વૈર-વિધ ભૂલી જઈને અભેદ ભાવે ભાઈચારાથી વર્તાવ કરી લેતા એવાં એવાં શાસનન્નતિનાં કાર્યો આ મહાપુરૂષના હાથે થએલાં કે જેની નેંધ પણ આ ટુંક જીવનચરિત્રમાં કેવી રીતે લઈ શકાય. જાણે ભવિષ્યવેત્તાજ ન હોય તેવી રીતે તેઓશ્રી બહુજ સમયસૂચક હતા લેખકને યાદ છે કે તેઓશ્રીએ અમુક મુનિને માટે કહેલું કે આ કુલ ગચ્છને વિઘાતક છે ને તે વાત બરાબર સાચી નીવડી છે. બીજો એક સાદે પણ બેધક દાખલ તેઓશ્રીની સમયસૂચકતાને મેં નજરે જેએલે અહીં આપું છું. એક સ્થળે લાંબા વખતથી દેરાસરના પૂજારી તરીકે એક આસ્થાવાળે માણસ કામ કરતો હતો. એક વખતે તેને દબુદ્ધિ સુજવાથી એક લોટામાં લગભગ શેર એક ઘી પિતાના ઘેર લઈ જતા હતા તે કેઈના જોવામાં આવ્યા, એ બાબતની વાતચીત આગેવાન જાણુવામાં આવી એટલે પૂજારી ઉપર ગુસ્સે થયા, પૂજારીએ આટલા વર્ષોથી નિમકહલાલીથી બજાવેલી બેકરીની વાત વિસારે પડી ને Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy