________________
તેના ઉપર દબાણ શરૂ થયું. આ બાજુ આ બિચારે બે હાથ જોડી કરગરવા લાગ્યો અને દયાની યાચના કરવા લાગ્યું. એટલે આગેવાનને ગુસ્સો દ્વિગુણીત વૃદ્ધિ પામ્યા અને તેના આ નજીવા ગુન્હા બદલ દંડમાં તેની સ્ત્રીના પગમાં પહેરવાના દાગીના ઉતરાવી કબજે લીધા-ગુન્હામાં આવેલે પૂજારી મુંઝાવા લાગે, પણ ત્યાં તેની મુંઝવણમાં પ્રભુભક્તિના બળે તે વખતે ત્યાં બિરાજતા આ મહાપુરૂષનું સ્મરણ તેને થયું. વાઘના પંજામાંથી છુટી જતું હરણ જેમ કે ગંજીનું શરણુ શોધે તેમ દેડતે દેડતા ઉપાશ્રયે આવી ગુરૂના ચરણકમલમાં માથું ઝુકાવી છાતી ફાટ રૂદન કરીને અશ્રુજળને પ્રવાહ વહેવડાવી દીધું. ગુરૂ મહારાજે તેના શિરે હાથ મુકી આશ્વાસન-ધીરજ આપી તેને ઘેર નિરાંતે બેસવા કહ્યું. આ વખતનું ગુરૂમહારાજનું વાકય તે પૂજારી ને જીવનદાન જેવું લાગ્યું હશે તે તે સહેજે કલ્પી શકાય !
આગેવાનનું આ અધિકાર દશ્ય ખાસ જોવા જેવું હતું, આગેવાને મહારાજ શ્રી પાસે આવ્યા, મહારાજ શ્રી પણ આગેવાનોના ચહેરા જોઈને કષાય ઉપશમ તથા સજજનેના દયા ઉદારતાના સ્વરૂપને ઉપદેશ તે સમયે આપવો તે બીન અવસરને જાણ
ત્પાતિકી બુદ્ધિ અને સમયસૂચકતા વાપરી આગેવાનને કહ્યું કે –“તમે આ શું ડહાપણું ડાન્યું ? એક વખતની સામાન્ય ભૂલ જીંદગીમાં પહેલીવાર થઈ તેમાં રજનું ગજ કરી નાખ્યું. તમે નથી જાણતા કે કે એને પડખે ચઢીને મારા ઘરમાંથી કલ્લાં કાઢી ગયાં છે એ ફજદારી આરોપ તમારા ઉપર મૂકાવશે તે ત્યાં તમારી આબરૂદારીને શો બચાવ ?' ઈત્યાદિ વચનેની ચાતુરીથી એવા તે ગભરાવી નરમ થેંશ જેવા કરી નાખ્યા કે આગેવાને મહારાજશ્રીને જ પૂછવા લાગ્યા કે ત્યારે હવે શું કરવું? આપજ ફરમાવે ! અવસરના જાણુ ગુરૂ મહારાજે પણ ફેંસલે આપ્યો કે–આ માણસને આવું કાર્ય કરવાની દબુદ્ધિ કરાવનાર દરિદ્રતા સંભવે છે માટે હું તે સમાધાન આપું છું કે તેના દાગીના પાછા મેંપવા ને તેને પગાર વધારી આપ તેમજ તે પૂજારી પ્રભુ સન્મુખ પિતાના કરેલા કૃત્ય બદલ પશ્ચાતાપ પૂર્વક માફી માગે ! કે સુંદર ન્યાય, ગુન્હાના મૂળનેજ નાશ
Jain Education International
For Private Personel Use Only
www.jainelibrary.org