SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેને હજી પણ તેઓશ્રીનાં પુષ્ય નામને યાદ કરે છે. દીક્ષાદાન તેઓશ્રીના હસ્તદીક્ષિત શિષ્યો પૈકી લેખક શિરોમણી વક્તા મુનિ મહારાજ શ્રીમણિવિજયજી તથા જ્ઞાન, ક્રિયા રૂચિ તપસ્વી મુનિમહારાજ શ્રીમંગલવિજયજી જેવા મહાત્માએ આજે પણ ચારિત્ર નિરતિચાર પણે આરાધી રહ્યા છે. ગચ્છનાયક પૂજ્યપાદ સ્વગુરૂ સુગૃહીત નામધેય શ્રીમૂલચંદજી મહારાજશ્રીની આજ્ઞાથી પણ કેટલાક મુમુક્ષુઓની દીક્ષા તેઓશ્રીના હસ્તે થએલ છે, ખુદ આચાર્યપદે વિભૂષિત થઇ પૂજ્ય શ્રીમૂલચંદજી મહારાજના મુખ્ય પટ્ટધર તરીકે પ્રસિદ્ધ થએલા બહાળા પરિવારવાળા અને અનેક સ્થળે વિચરી અનેક સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાની જીહાઝે જેઓનું પવિત્ર નામ ચઢેલું છે તે આ ચરિત્રના લેખકના દાદાગુરૂ પૂજ્યપાદ શ્રીમવિજયકમલસૂરિશ્વરજીને પણ પૂજ્ય ગુરૂમહારાજની આજ્ઞાથી લઘુ દીક્ષા આપનાર આ મહાપુરૂષજ હતા પરસ્પર સં૫, વિવેક, વિનય, એક બીજાની મર્યાદા અને સ્નેહ અલોકિક હતે. દરેક મુનિવગને પિતે ખરા જીગરથી ચહાતા ને પિતે વડીલ હોવા છતાં પણ મુનિવર્ગનું માન ઉચિત સાચવી પરિપૂર્ણ પિતાની લઘુતામાં રહેવું પસંદ કરતા, નાના મુનિએને પણ બહુ માયાળુ શબ્દોથી બેલાવતા, એતે અત્યારે ઉદાહરણું રૂપ લેખાય. વચન સીદ્ધી જ્યાં જ્યાં આ મહાપુરૂષ વિચર્યા છે ત્યાં ત્યાં આ મહાપુરૂષના મુખકમલમાંથી ધર્મલાભ એ આશીઃ શબ્દો જેના જેના કાને પડ્યા કે દરિદ્રી જેવાને પણ સત્તાગત કમને શુભ વિપાકેદય પ્રત્યક્ષ થઈ જાય કે જીદગી સુધી તે સુખ સમૃદ્ધિમાં મને હાલતે અને ધાર્મિક કામમાં સ્વલક્ષમીને સદ્વ્યય કરી આ મહાપુરૂષના ઉપકારનું સંભારણું કરતો રહે છે. શિષ્યને પણ ફકત એમજ કહી દે કે જા અમુક પુસ્તકગ્રંથ હાથમાં લે અને વાંચી જા ! શિષ્ય શંકિત થઈ બેલી ઉઠે કે કૃપાળુ ! તેના અને Jain Education International For Private Personel Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy