SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વાની શક્તિ અજબ હતી. તેઓશ્રીની પ્રતિબંધ કરવાની શકિતથી તે માંસાહારી એવા માછીમાર લેકે પણ માંસાહાર વગેરે ત્યાગ કરતા હતા. જેમાંના તેઓશ્રીથી પ્રતિબધ પામેલા કઈ કઈ માણસે તથા તેમના વંશજ પાસેથી આ મહાત્માના અનહદ ઉપકારના શબ્દ આપણે જાતે સાંભળીએ છીએ ત્યારે આપણને બહુજ આશ્ચર્ય ઉપજે છે. તેમની પ્રતિબધ શક્તિને એકજ દાખલે અહીં આપ બસ થશે. સમુદ્ર કિનારે આવેલું ઘેઘા શહેર કે જ્યાં મુસ્લીમ ખારવા વગેરે હિંસક મનુષ્યોની બહોળી સંખ્યા છે, ત્યાં હિંસા એક પણ દિવસ બંધ કરાવવી હોય તે બહુજ મુશીબત વેઠવી પડે છે. એવી કેમના આગેવાને આ મહાપુરૂષની અંતિમ અવસ્થાની દિશામાં વદન–નમસ્કાર કરવા આવ્યા, ગુરૂ મહારાજે દયાને જ ઉપદેશ આપ્યો કે તમે તમારી ઉત્તમ જીદગી હિંસક કાર્યો કરીને શા માટે વ્યર્થ ગુમાવે છે” આટલું કહેતાંની સાથે જ તે અવસરે તે આગેવાને આવા પરમ ઉપકારી મહાપુરૂષના વિયોગજન્ય દુઃખે અશુ સારવા લાગ્યા અને ગુરૂવાક્યને ઈશ્વર-પરમાત્માના વાકયની માફક મસ્તકે ચઢાવી ગુરૂમહારાજના અવસાન સમયે કેઈની પણ પ્રેરણુ વિના પિતાને ધંધે અન્ય રાખે. લુણાવાડા-ગેધરા આદિ ગામેની ભૂમિ જ્યાં સુધી આ મહાપુરૂષના ચરણકમલેથી પાવન નહતી થઈ ત્યાં સુધી તે જૈન નામ ધરાવનાર પૈકી ઘણા માટે ભાગ લગભગ પિતાના બાહ્ય આચાર વિચારની પરિસ્થિતિ પણ વિસરી ગયો હતો અને બહુલતાએ વૈષ્ણના સહવાસથી વૈષ્ણવ જે જ લગભગ થઈ ગયા હતા એ વગને પણ ઉપદેશ વાકથી સમજાવી સમકત-શ્રદ્ધાવાન આચાર વિચારની શુદ્ધિ વગેરે સંસ્કારોથી વાસિત કર્યો હતો. તે અત્યારે પણ ત્યાં જનાર મનુષ્ય ત્યાંના શ્રાવકના વિવેકની મુકતકંઠે પ્રશંસા ર્યા વિના નહી રહી શકે. ત્યાં અગાડી કોઈ કોઈ ભવ્યજીને પ્રવજ્યા દાન પણ કરાવ્યું હતું. આ સર્વેમાં મુખ્ય કારણભૂત તે આ મહાત્માપુરૂષની પ્રતિબધ કરવાની શકિત જ હતી. તેઓશ્રીના સચોટ ઉપદેશથી ધમરંગે રંગાયેલ ગામવાસી લેકેને લીધે તે તે ક્ષેત્ર આ મહાપુરૂષના નામ સહ પ્રખ્યાત છે. એ રીતે શિહેર, ઘોઘા, બેરૂ વગેરે કંઈક સ્થાનના તાએ વાર પૈકી અદિ ગામના 9 પ્રેરણા લાગ્યા અને કહેવાના ચાને એવી કે મનુષ્પની ય ચિની , એ જમા પતાકા આકરા . અરમાના વા થી હરિ વીર રામબાગ થઇ જાય અને વિશ્વ બન નહતી મા Jain Education International For Private Personel Use Only www.jainelibrary.org
SR No.600153
Book TitleDharmratna Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherSarabhai Manilal Nawab Ahmedabad
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy