________________
થયા. તેઓના શિષ્ય તરીકે પ્રસિદ્ધ ગુરૂદેવ શ્રીબુટેરાયજી (બુદ્ધિવિજયજી) મહારાજ અને તેમના મુખ્ય અંગભૂત શિષ્ય તે આપણુ ગુરૂ શ્રીમૂલચંદજી મહારાજ, તેઓશ્રીને પણ પ્રથમ દીક્ષા લેગ પંજાબમાં સ્થાનકવાસી પંથમાં થએલે, કિંતુ તત્વશાધના પરિણામે સંવેગી દીક્ષા પછીથી તેઓશ્રીએ લીધેલી. તેઓશ્રીને પ્રભાવ સમગ્ર મુનિમડલ ઉપર વર્તતું હતું, તેઓની આજ્ઞાનું અખંડ પાલન કરવામાં મહાપુરૂષ શ્રીવૃદ્ધિચંદ્રજી, વીસમી સદીના પરમપ્રભાવક મહાપુરૂષ શ્રી આત્મારામજી મહારાજ જેવા સમર્થ પુરૂષે પણ સદા નમ્ર થઈ રહેતા અને મહાગીતાર્થે સમર્થ સાત્વિક મહાપુરૂષ શ્રી ઝવેરસાગરજી મહારાજ સાહેબ પણ જેની છત્રછાયા નીચે રહી આજ્ઞા માટે અધીરા થઈ રહેતા. આવા અનેક ઉચ્ચ ગુણના સાગર પૂજ્ય શ્રીમૂલચંદજી મહારાજને આપણા ચરિત્રનાયકને પુણ્યદયે સુંદર વેગ મળી ગયે.
મહાન પરીક્ષક દીર્ઘદશી નિરીક્ષણ શક્તિ સંપન્ન અને ઉદાર ગુરૂમહારાજે આ પુરૂષનું મુખ ચહેરો જોતાં જ તેમની વ્યતા ઉચ્ચ જીવ તરીકે સમજી ગયા ને તેઓશ્રીએ દીક્ષા આપીને પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી ગુલાબવિજજી નામ જાહેર કર્યું. આ મહાપુરૂષની સગી દીક્ષા આ રીતે સંવત્ ૧૯૩૧ ની સાલમાં એક સુવર્ણ પ્રભાતે થઈ એટલે કે શ્રી આત્મારામજી મહારાજ તથા શ્રીવિજયકમલસૂરીશ્વરજી, પચાસજી શ્રીગંભીરવિજયજી વગેરે કરતાં છ મહીના અગાઉ દીક્ષા તેઓશ્રીની થઈ હતી અને પિ તાના વડીલ ગુરૂભાઈઓ પ્રસિદ્ધ ચારિત્રપાત્ર શ્રીમાન હંસવિજયજી (વડોદરાવાળા શાંતમૂર્તિથી અન્ય) તથા તેમના શિષ્ય શ્રી લખ્યવિજયજીના સહવાસી થયા. ગુણવર્ણન
શ્રીવીતરાગદેવના શાસનના પ્રભાવકમાં ધર્મના મુઝ જેવાં અને ચારિત્રમાં ચંદ્ર જેવા નિર્મલ શ્રીમૂવંદ્રગી ગુરુ આપણા ચરિત્રનાયકને મલ્યા, એટલે આ મહાત્મા સ્વાત્મ સાધના માટે ચારિત્ર ગુણમાં લીન થઈ વિતરાગ માગનું આરાધન દત્તચિત્તે
Jan Education Intemanal
For Private Personal Use Only
www.jane brary.org