________________
વાળીને ધિતામણિ અને એક માં મહાકાળી
અર પરીશ્રમ કરી
જિજ્ઞાસાએ આખરે તેઓશ્રીને યોગ્ય સ્થાન મેળવી આપ્યું. ઉધમની સફલતા
ઇચ્છિત વસ્તુની શોધ કરતાં કોઈ પ્રાણીને ચિંતામણિ, કલ્પવૃક્ષ કે કામધેનુ જેવી કઈ વસ્તુ મળી જાય એ વખતે જે હર્ષ-પ્રમોદ થાય તે તેજ જાણી શકે, આ મહાપુરૂષને પણ તેવું જ બને છે, આ મહાપુરૂષની સત્યપ્રરૂપક શુદ્ધ ત્યાગી ગુરૂની ગવેષણ સતત ચાલુ તે હતીજ અને તે માટે તેઓશ્રીના પ્રશંસા મનેરથ-ઉધમ–ભાવ હોવાથી આખરે પરીણામ પણ સુંદર આવ્યું. સદ્દગુરૂની શોધમાં સમય બહુ વ્યતીત થયો ને કોટી પણ ખુબજ થઈ છતાં પણ કહેવત છે કે ‘૩૧મેન હિ સિવંત થffor” ઉદ્યમથીજ સવ કાર્યની સિદ્ધિ થાય છે. અહીં આપણા ચરિત્ર નાયકને પણું એવું જ બન્યું અને ત્યાગી, સવેગી, નિલેભી, મહાપ્રભાવક પારસમણિ જેવા મહાન પુરૂષને ગુરૂ તરીકે વેગ મળી ગયા. સદગુરૂને સજોગ થ એ પણ એક મહત ભાદયની નિશાની છે ! પૂજ્ય શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી ગણિ) મહારાજ આપણા પ્રસ્તુત મહાપુરૂષને મળી ગયા.
શ્રી મૂલચંદજી મહારાજને ટુંક પરિચય, પ્રસંગોપાત શ્રી મૂલચંદજી મહારાજને કિંચિત્ પરિચય આપે અસ્થાને નહિ લેખાય. એક વખતે પૂર્ણ હિંસકવૃત્તિવાળા સમ્રાટ અકબર બાદશાહ જેવા મેગલ સમ્રાટને પ્રતિબંધ આપી અહિંસાનું ફરમાન મેળવનાર જગદ્ગુરૂ શ્રી શ્રીહીરવિજયસૂરી. શ્વરજીની પટ્ટપરંપરામાં શ્રીમદ્દ શ્રીવિજયસિંહસૂરીશ્વરજી થયા. તેમના શિષ્ય શ્રીસત્યવિજયજી પન્યાસજીએ શ્રીવિજયપ્રભસૂરિ જીની છત્રછાયામાં ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ તથા ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજી આ દિ મુનિવરોની સહાયથી જિદ્ધાર કરી ત્યાગી-સંવેગી સાધુની બાલ ને પીછાણુ જેવા માત્રથી થાય તે માટે ક્ષેતને સ્થાને પીત વસ્ત્રની વ્યવસ્થા બાંધી સગી શાખાને આવિર્ભાવ કર્યો હતે. તે શાખાની પરંપરામાં પંન્યાસજી શ્રીમણિવિજયજી દાદા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org