________________
કરવા લાગ્યા. અને અખંડ૪૫ વર્ષથી પિતાની ૮૦ વર્ષની છેલ્લી વય સુધી પાલન કરી સ્વ પર કલ્યાણ સાધી ગયા. તેઓએ શાસનપ્રભાવનામાં જે મૂલ્યવાન ફાળો આપે છે તે અહીં આપણે શી રીતે રજુ કરી શકીએ ? તે પણ ભવ્યાત્માઓના હિતના કારણે બેઠી ઘણી નેધ કરવી ઈષ્ટ લાગે છે. તેઓનું શરીર સુવણુ પિંડ જેવું કે ઉત્તમ રાજવંશી જેવું સુંદર હતું. શરીરનું બંધારણું પણ મધ્યમ દહીનું ભવ્ય અને દરેક અવયવ પ્રમાણે પેત હોવાથી માખણના પિંડ જેવું સંસ્થાન બહુજ મનહર હતું. તેઓની મુખમુદ્રા સદાએ સ્મિત કરતી, તેજસ્વી અને ગંભીર હતી જાણે વૈરાગ્ય રસને સાક્ષાત્ પ્રવાહ ! ને તેથી જ તેમનાં દર્શન કરવા આવનાર મનુષ્ય માત્ર મુખાવિંદનું દર્શન કરતાંજ આનંદિત થઈ પરમ શાંતિ મેળવતા હતા. તેમનું લલાટ અને મુખૌંદર્ય એવું તેજસ્વી હતું કે જાણે પૂર્ણિમાને બીજે ચંદ્ર સાક્ષાત્ સ્વર્ગ પુરીમાંથી અહીંયાં મૃત્યુ લેકમાં આવી ન વચ્ચે હોય તેવો ભાસ થતો હતો. તેઓશ્રીની મુખમુદ્રાના દર્શન માત્રથી જ કોધી આત્માઓ પણ શાંત થઈ જતા હતા. તેઓશ્રી સ્વભાવે-શાન્ત-સૌમ્ય-સરલ અને મીલનસાર, ઉદાર, ધીર, નિસ્પૃહ ઈત્યાદિ ગુણે કરીને અલંકૃત હતા, તેમણે કોઈ પણ દિવસે ઉચ્ચ સ્વરે કઠોર ભાષાથી કેઈને પણ બેલાવ્યા ન હતા. પિતાના શિષ્ય પૈકી કઈ પિતાની પાસે રહે અને ભક્તિ સેવા કરે કે બીજે અન્યત્ર યાત્રા વગેરે કરતે વિચારીને આવે છતાં બંને તરફ સમાન ભાવ જ રાખતા. અભ્યાસ તે મરણને છેલ્લા સમય પયત અખંડ ચાલુ હતો. તેઓશ્રીની પ્રથમાવસ્થા યતિ સમુદાયને આધીન હતી. તથાપિ તે સમયે ત્યાં પણ અભ્યાસક્રમ તે પ્રાચીન પરિપાટીએ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણી, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ, કમ્મપયટી, લેકપ્રકાશ આદિ પ્રકરણ, વ્યાકરણું, કાવ્ય, તિષ, ન્યાય, સૂત્ર, સિદ્ધાંત એ દ્રવ્યાનુયોગ આદિ ગ્રંથનું ક્રમશ: અધ્યયન કરાતું હોવાથી વસ્તુતત્વના જ્ઞાનની જડરૂપે જ્ઞાન મેળવેલું એમાં સાથે સાથે જ્યોતિષમાં પણ તે વખતે પરિશ્રમ કરેલો. એ વધતાં વધતાં તેમાં અનુભવજ્ઞાને તે કઈ એરજ ચમત્કાર પ્રત્યક્ષ થએલા અને તેથી એ જ્યોતિષવિદ્યાના તેમના દિવ્યજ્ઞાનથી દીક્ષા,
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org