________________
.
(२)
१७. एवं खलु अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा रायण्णकुलेसु वा इक्खागकुलेसु वा खत्तियकुलेसु वा हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु वा विसुद्धजाइकुलवंसेसु आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥१७॥
१८. अत्थि पुण एसेऽवि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं विइक्कंताहिं समुप्पज्जइ, (ग्रं. १००) नामगुत्तस्स वा कम्म अक्खीणस्स अवेइअस्स अणिज्ञ्जिण्णस्स उदएणं जं णं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ० दरि६० किविण भिक्खाग० माहणकुलेसु वा० आयाइसुं वा आयाइंति वा आयाइस्संति वा, कुच्छिंसि गन्भत्ताए वक्कमिसुं वा वक्कमंति वा वक्कमिस्संति वा, नो चेवणं जोणीजम्मण-निक्खमणेणं निक्खमिंसु वा निक्खमंति वा निक्खमिस्संति वा ||१८||
सूत्र १६) ते या प्रमाणे - खेतुं त्रशेय अणमां जनतुं नथी डे तीर्थपुरो, यवत्तयो, जणहेवोडे वासुदेवो शूद्र, अधम, अस्य परिवारवाणा, निर्धन, कृपाए ભિખારી કુળોમાં કે યાચક એવા બ્રાહ્મણ કુળોમાં આવે.
સૂત્ર ૧૭) પરંતુ તેઓ ઋષભદેવ ભગવાને (૧) આરક્ષક તરીકે સ્થાપેલા ઉગ્રકુલોમાં, (૨) પૂજનીયતરીકે સ્થાપેલા ભોગકુલોમાં (૩) મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુલોમાં (૪) પોતાની વંશ પરંપરારૂપ ઇક્ષ્વાકુકુળોમાં (૫) પોતાની પ્રજારૂપે સ્થાપેલા ક્ષત્રિયકુળોમાં અથવા (૬) હરિવંશ કે અન્ય પણ માતાની પવિત્ર પરંપરારૂપ વિશુદ્ધ જાતિ અને પિતાની પવિત્ર પરંપરારૂપ વિશુદ્ધ કુળોમાં જ આવ્યા હોય છે, આવતા હોય છે, કે આવશે. (જો આપણું મન ઈર્ષ્યા, દ્વેષ, વેર, સંકુચિતતા આદિના કારણે તુચ્છ હોય, તો આપણા મનમાં ય પ્રભુનો પ્રવેશ નહીં થાય.)
For Private & Personal Use Only
Jain Education international
૫૫
ainelibrary.org