________________
યા.
(૨)
१६. न खलु एयं भूअं, न एयं भव्वं, न एयं भविस्सं, जं णं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वादरिद्दकुले वा किवणकुलेसु वा भिक्खायरकुलेसु वा माहणकुलेसु वा, आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥ १६ ॥
બોધને પામેલા તથા બીજાઓને તત્ત્વનો બોધ પમાડનારા, સ્વયં કર્મરૂપી પાંજરાથી મુક્ત થયેલા અને બીજાને કર્મરૂપી પાંજરામાંથી છોડાવનારા.
સવ્વુઝૂર્ણ-સવ્વ દરિસીણં-સિવ-મયલ-મરુઅ-મણંત-મક્ખય-મ∞ાબાહ-મપુણરાવિત્તિ, સિદ્ધિગઇ નામધેય-ઠાણ સંપત્તાણું-નમો જિણાણું-જિઅ ભયાણ્યું...
સર્વજ્ઞ-સર્વદર્શી તથા નિરુપદ્રવ-અચળ-રોગરહિત-અનંત-અક્ષય-અવ્યાબાધ અને જ્યાંથી સંસારમાં પાછું આવવાનું નથી, એવાં સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા તથા સર્વભયોને જીતેલા, આવા ઉપરોક્ત વિશેષણોવાળા બધા જિનેશ્વરોને નમસ્કાર થાઓ ! આમ સમસ્ત જિનોને નમસ્કાર કરી ઇન્દ્ર શ્રી વીર ભગવાનને વિશેષથી નમસ્કાર કરે છે....
પૂર્વ તીર્થંકરો દ્વારા ‘ભવિષ્યમાં પ્રભુ મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થશે’ એ રીતે નિર્દેશ કરાયેલા તથા ધર્મના આદિ કરનારા અને ભવિષ્યમાં મોક્ષ પામનારા અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ. ત્યાં-દેવાનંદાની કુક્ષિમાં રહેલા શ્રી વીર ભગવંતને સ્વર્ગમાં અેલો હું વંદન કરું છું. ત્યાં રહેલા ભગવંત પણ અહીં રહેલા મને જુઓ. (આમ ઇંદ્ર પણ ભગવાનની કૃપાદ્રષ્ટિ પામવા ઝંખે છે !) એમ કહી વારંવાર વંદન અને નમસ્કાર કરે છે !
Jain Education International
પછી ઇન્દ્ર મહારાજા સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. એ પછી ઇંદ્રને મનમાં વિચાર ઉદ્ભવ્યો.
For Private & Personal Use Only
૫૪ www.jainelibrary.org