________________
યા. I.
મહાભારતમાં અર્જુનના સારથિ તરીકે કૃષણ હતા, અને કર્ણના સારથિ તરીકે શલ્ય, અને જે ફરક પડ્યો, તે પ્રસિદ્ધ છે. મેઘકુમાર તો ધન્ય બની ગયા, એક જીવની દયાથી સર્વ જીવની દયા સુધી પહોંચી ગયા. સસલામાટે શરીરકષ્ટ સહન કર્યું, તો બીજા ભવમાં સાધુ ભગવંતોની વૈયાવચ્ચ માટે શરીરકષ્ટ ઉઠાવવા તત્પર બની ગયા.)
. પહેલું વ્યાખ્યાન સમાપ્ત ... વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિગુરુભગવંતોની પરમકૃપાથી પૂર્ણ થયેલાં પ્રથમ વ્યાખ્યાનના વાંચન-શ્રવણાદિ જન્ય સુકૃતના પ્રભાવે આપણને સૌને ધર્મસારથિ રૂપે પ્રભુનું સાંનિધ્ય પ્રાપ્ત થાઓ.
પુરિમચરિમાણ કથ્થો મંગલં વદ્ધમાણતિથંમિ ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્ત !
dan Education Interational
For Private & Fersonal Use Only
www
brary