SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું ઓં હીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | નમઃ નવકાર + પુરિમચરિમાણ કથ્થો મંગલં વદ્ધમાણતિભૂમ્મિા ઇહ પરિકહિયા જિન ગણરાઈ થેરાવલિ ચરિત્તમ્ II - धम्मवरचाउरंतचक्कवट्टीणं, दीवो ताणं सरणं गई पइट्ठा, अप्पडिहय-वरनाणदंसणधराणं विअट्टच्छउमाणं, जिणाणं जावयाणं तिन्नाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं; सव्वण्णूणं, सव्वदरिसीणं, सिव-मयल-मरुअ-मणंत-मक्खय-मव्वाबाह-मपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिअभयाणं || नमुत्थु णं समणस्स भगवओ महावीरस्स आइगरस्स चरमतित्थयरस्स पुव्वतित्थयर-निविठस्स जाव संपाविउकामस्स । वंदामि णं भगवंतं तत्थ गयं इह गए, पासउ मे भगवं तत्थ गए इह गयं-ति कट्ट समणं भगवं महावीरं वंदइ नमसइ, वंदित्ता नमंसित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे संनिसन्ने । तए णं तस्स सक्कस्स देविंदस्स देवरन्नो अयमेआरूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पञ्जित्था |१५|| સૂત્ર ૧૫) (પ્રથમ દેવલોકનો ઇંદ્ર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં રહેલા ભગવાન મહાવીર સ્વામીની નમુત્થણં સૂત્રથી સ્તવના કરી રહ્યા છે, એમાં પ્રથમ વ્યાખ્યાનમાં ધમ્મસારડીણ સુધીનું જોયું..હવે આગળ વધીએ...) ધમ્મવર ચાલુરંત ચક્રવઠ્ઠીર્ણ-ચારે ય અંતવાળી પૃથ્વીનો સ્વામી ચાતુરન્તચક્રવર્તી કહેવાય, ભગવાન દાનાદિ ચાર ધર્મોના શ્રેષ્ઠ ચક્રવર્તી સમાન છે, કેમ કે || પ૧ Gain Education hiemational ___www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy