________________
મારનારા જીવોને મારવાના પાપથી અને પરસ્પર વેરભાવથી મુક્ત કરવારૂપે ભગવાન બધા જીવોના હિતકારી બને છે.) લોગપઈવાણું = ભવ્યજીવોના મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરી તત્ત્વશ્રદ્ધાનો પ્રકાશ પાથરતા હોવાથી લોકપ્રદીપ... લોગપદ્ધોઅગરાણું = લોકને વિષે પ્રઘાત કરનારા. ગણધર જેવા ઉત્તમ લોકોમાટે સૂર્યની જેમ સમસ્ત વસ્તુઓઅંગે પ્રકાશ પાથરતા હોવાથી લોકમાં પ્રોત
કરવાવાળા... અભયદયાણું = સાત પ્રકારના ભયનો નાશ કરી અભય આપનારા......
સાત ભય:(૧) ઇહલોક ભય- આ લોકમાં મનુષ્યાદિને સજાતીય એવા અન્ય મનુષ્યાદિ દ્વારા જે ભય તે. (૨) પરલોક ભય- વિજાતીય એવા તિર્યંચ-દેવાદિથી મનુષ્યાદિને જે ભય તે. (૩) આદાન ભય- ચોર રાજા આદિ દ્વારા લૂંટાવાનો ભય તે આદાનભય. (૪) અકસ્માત ભય- વિના કારણ આકસ્મિકપણે વિશેષ શસ્ત્રઘાત આદિથી ભય આવી પડે તે. (૫) આજીવિકાભય- જીવન નિર્વાહ અંગેનો ભય.
T ૪૪
Gain Education
tematical
For Private & Fersonal Use Only
www.ebay.org