________________
પા.
(૧)
Jain Educatio
તિત્ફયરાણ
સયંસંબુદ્ધાણં
પુરિસુત્તમાણં
પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆણં
પુરિસવરગંધહત્થીણું
લોગુત્તમાણં
લોગનાહાણું
લોગહિઆણં
= પ્રથમ ગણધર અથવા સંઘરૂપ તીર્થના સ્થાપક...
ગુરુવગેરે બીજાના ઉપદેશ વિના જ બોધ પામવાવાળા...
અનંતગુણોના ધારક હોવાથી પુરુષોમાં ઉત્તમ...
કર્મરૂપી વેરી પશુઓપર નિર્દયતાથી તૂટી પડવામાં સિંહની જેમ શૂર હોવાથી પુરુષોમાં સિંહ...
વરપુંડરીક = સફેદ કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય અને પાણીથી વૃદ્ધિ પામે છતાં કાદવ અને પાણીને છોડી ઉપર રહે છે, તેમ કર્મરૂપી કાદવમાં ઉત્પન્ન થવા છતાં અને આહારાદિના ભોગથી વૃદ્ધિ પામવા છતાં કર્મ અને ભોગ છોડી એ બંનેથી અલગ રહેતાં હોવાથી પુરુષોમાં શ્રેષ્ઠ પુણ્ડરીકસમાન...
=
=
=
=
જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ ભાગી જાય છે, તેમ પોતાના પ્રભાવથી દુર્ભિક્ષવગેરેને દૂર કરતાં હોવાથી પુરુષોમાં ગંધહસ્તી જેવા...
= ભવ્યજીવોરૂપી લોકોમાં ચોંત્રીસ અતિશયોથી યુક્ત હોવાથી ઉત્તમ....
= ભવ્યજીવોને અપ્રાપ્ત જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરાવવારૂપ યોગ અને તેઓના જ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિગુણોના રક્ષણરૂપ ક્ષેમ કરનારા હોવાથી લોકનાથ...
= દયાધર્મની પ્રરૂપણા કરવાદ્વારા બધા જીવોનું હિત કરનારા...(દયાધર્મની મહત્તા બતાવી મરનારા જીવોને મરણના દુઃખથી અને
૪૩
jainelibrary.org