________________
१५. नमुत्थु णं अरिहंताणं भगवंताणं, आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं, पुरिसुत्तमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरीयाणं पुरिसवरगंधहत्थीणं, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं, लोगपईवाणं लोगपजोअगराणं, अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं (बोहिदयाणं), धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं ।।
સૂત્ર ૧૫) નમુત્યુ ણ, અરિહંતાણં, ભગવંતાણે, આઇગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીયાણું, પુરિસવરગંધહસ્થીર્ણ, લોગરમાણે, લોગનાહાણ, લોહિયાણ, લોગપઇવાણું, લોગપwોઅગરાણ, અભયદયાણ, ચખુદયાણં, મગ્નદયાણ, સરણદયાણં, જીવદયાણ, (બોદિયાણ) ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારછીણું //
નમસ્કાર થાઓ! કોને... અરહંતાણં = ત્રણ ભુવનના લોકોવડે કરાતી પૂજાને યોગ્ય, અથવા. અરિહંતાણે = રાગદ્વેષ રૂપી કર્મવેરીઓના નાશક, અથવા... અરુહંતાણં = કર્મના રાગ-દ્વેષરૂપી બીજ ન રહેવાથી સંસારરૂપી ખેતરમાં નવા-નવા જન્મો ધારણ કરવારૂપે નહીં ઉગવાવાળા... ભગવંતાણે = ભગના જ્ઞાનાદિઅર્થોથી યુક્ત.. આઇગરાણ
પોત-પોતાની તીર્થની અપેક્ષાએ ધર્મનો આરંભ કરવાવાળા...
૪૨ ebcary
n
a
Wemato
Private & Fersonal Use Only
W