________________
१४. इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे विहरइ-तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे, भारहे वासे, दाहिणड्ड-भरहे, माहणकुंडगामे नयरे, उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गठभत्ताए वक्रतं पासइ, पासित्ता हट्ठ-तुट्ठ-चित्तमाणदिए, णदिए, परमाणदिए, पीइमणे, परमसोमणस्सिए, हरिसवस-विसप्पमाण-हियए धाराहयकयंब-सुरहिकुसुमચંપુમાન -સિગ-રો ફૂવે વિસિઝ-વરમા -ગણનયને, પથવિરા -તુવેર-ઝર-૩૮-ક-દારવિરાયંતવઓ, પાર્જદેવલોકમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં શક્રનામના સિંહાસન પર બિરાજ્યા છે, આ ઇન્દ્રના ચોર્યાશી હજાર સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, તેત્રીશ પૂજ્ય અથવા મંત્રીતુલ્ય ત્રાયશ્ચિંશક દેવો, સોમ-યમ-વરુણ અને કૂબેર-આ ચાર લોકપાલો તથા પદ્મા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી આ આઠ પટ્ટદેવીઓ છે. તે પ્રત્યેક દેવી સોળ હજારના પરિવારવાળી છે. ચારે દિશામાં ચોરાશી હજાર એમ કુલ ત્રણ લાખ છત્રીશ હજાર આત્મરક્ષક દેવો છે. આ ઇંદ્રને આત્યંતર-મધ્ય-બાહ્ય એમ ત્રણ પર્ષદા, ગંધર્વ, નાટક, અશ્વ, હાથી, રથ, સુભટ અને વૃષભ નામની સાત સેના અને તેના સાત સેનાપતિ છે. તે ઇંદ્ર એ ઉપરાંત પણ એ દેવલોકના ઘણા દેવ-દેવીઓના અધિપતિ, અગ્રેસર, આજ્ઞાકારક, નાયક, સ્વામી, વડીલતરીકે છે. વળી તે સભામાં બેઠેલો તે ઇંદ્ર સતત નાટક, ગીત, વિવિધ વાજિંત્રોના સંગીત સાંભળતા દિવ્ય ભોગ ભોગવી રહ્યો છે. (શાસ્ત્રકારે ઇંદ્રના સ્વરૂપ, ઐશ્વર્ય, સત્તા, શક્તિ, ભોગસુખોમાં મગ્નતાનું આટલા વિસ્તારથી વર્ણન એટલા માટે કર્યું કે ઇંદ્રને આ બધું મળ્યું છે પૂર્વભવની સાધનાના બળપર અને આટલું બધું હોવા છતાં આ ઇંદ્ર પ્રભુનો ભક્ત છે, દાસ છે, અને આવા ભોગસુખોની વચ્ચે પણ વારંવાર ભગવાનને યાદ કરે છે ને અવસરે અવસરે ભગવાનની ભક્તિમાં પહોંચી જાય છે. તો આવી કોઈ વિશેષતા વિનાના આપણે તો આ દેવેન્દ્રપૂજિત પ્રભુની ભક્તિ-સેવામાં કેવા લયલીન થઈ જવું જોઈએ અથવા જરા સુખ-સગવડ-ભોગ-મજા મળી જવા માત્રથી આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ, તો એ આપણી કેટલી પામરદશા છે, તે વિચારવું જોઈએ.)
૪૦
elbaryong
dan Education intematona
For Plate & Pessoal Use Only
*www