SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ १३. ते णं काले णं ते णं समए णं सक्के, देविंदे, देवराया, वज्रपाणी, पुरंदरे, सयक्कऊ, सहस्सक्खे, मघवं, पागसासणे, दाहिणड-लोगाहिवई, एरावणवाहणे, सुरिंदे, बत्तीसविमाण-सयसहस्साहिवई, अरयंबर-वत्थधरे, आलइय-मालमउडे, नवहेमचारु-चित्त-चंचलकुंडल-विलिहिज्जमाणगल्ले, महिड्डीए महज्जुईए, महाबले, महायसे, महाणुभावे, महा-सुक्खे, भासुरबोंदी, पलंब-वणमालधरे, सोहम्मे कप्पे, सोहम्मवडिंसए विमाणे, सुहम्माए सभाए, सक्कंसि सीहासणंसि, से णं तत्थ बत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणिअ-साहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं, सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणीआणं, सत्तण्हं अणियाहि-वईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणिआणं देवाणं देवीण य, आहेवचं पोरेवचं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणा-ईसर-सेणावचं कारेमाणे पालेमाणे महयाहय-नट्ट-गीअ-वाइअ-तंती-तलताल-तुडिअ-घणमुइंग-पडुपडह-वाइअ-रवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ ॥१३॥ એ પછી દેવાનંદા ઋષભદત્ત સાથે માનવીય ભોગ ભોગવતાં દિવસો પસાર કરે છે. સૂત્ર ૧૩) તે કાલે અને તે સમયે પ્રથમ દેવલોકનો ઇંદ્ર ઇદ્રસભામાં બેઠો છે. એ શક્ર નામના સિંહાસનનો અધિષ્ઠાતા હોવાથી શુક્ર છે, દેવોમાં કાંતિવગેરે ગુણોથી શોભતો હોવાથી દેવરાજા છે, વજ ધારણ કરતો હોવાથી વજપાણિ છે, દૈત્યોનાનગરનો નાશક હોવાથી પુરંદર છે. અને પૂર્વે શ્રાવક અવસ્થામાં શ્રાવકની પાંચમી પ્રતિમા રૂપે ઓળખાતા વિશેષ પ્રકારના નિયમ સો વાર કર્યા હોવાથી શતકતુ છે. અહીં શ્રાવકની પ્રતિમાઅંગે પૂર્વભવ બતાવે છે - - પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાલ રાજા હતા. ત્યાં કાર્તિક નામનો શેઠ હતો. તેણે શ્રાવકની વિશેષ નિયમરૂપ પાંચમી પ્રતિમા સો વખત વહન કરી. તેથી તે | ૩૭ dalin Education Hiemational FOC Pre & Personal Use Only www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy