________________
७. एएसिं णं देवाणुप्पिया ! उरालाणं जाव चउद्दसण्हं महासुमिणाणं के मण्णे कलाणे फलवित्तिविसेसे भविस्सइ ? तए ण से उसभदत्त माहणे ॥ देवाणंदाए माहणीए अंतिए एअमटुं सुच्चा निसम्म हट्टतुट्ठ जाव हिअए धाराहयकयंबपुप्फगं पिव समुस्ससियरोमकूवे सुमिणुग्गहं करेइ, करित्ता ईहं अणुपविसइ, अणुपविसित्ता अप्पणो साहाविएणं मइपुव्वएणं बुद्धिविन्नाणेणं तेसिं सुमिणाणं अत्थुग्गहं करेइ, करित्ता देवाणंदं माहणिं एवं वयासी ॥७॥
८. उराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिठ्ठा, कल्लाणा णं सिवा धन्ना मंगला सस्सिरीआ आरोग्ग- तुट्टि- दीहाउ-कल्लाण-मंगलकारगा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिठ्ठा, तं जहा- अत्थलाभो देवाणुप्पिए ! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! सुक्खलाभो देवाणुप्पिए ! एवं खलु तुम देवाणुप्पिए ! नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अद्धमाणं राइंदिआणं विइक्कंताणं सुकुमालपाणिपायं अहीण-पडिपुण्ण-पंचिंदियसरीरं लक्खण-वंजणगुणोववेअं माणुम्माण-पमाणपडिपुन-सुजाय-सव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पिअदंसणं सुरूवं दारयं पयाहिसि ||८||
સૂત્ર ૭) આ મહાસ્વપ્નોનું મને પુત્રાદિ શું ફળ અને જીવનજરૂરી શું વૃત્તિ પ્રાપ્ત થશે? તે કહો. ઋષભદત્તને પણ આ ચૌદ સ્વપ્નો સાંભળી અત્યંત આશ્ચર્યહર્ષ-આનંદ આદિ થયા. પછી સ્વપ્નોને યાદ રાખી ચિંતન કરી પોતાની મતિ અને બુદ્ધિ મુજબ એના અર્થનો નિર્ણય કરી દેવાનંદાને કહ્યું...
સૂત્ર ૮) હેદેવાનુપ્રિયાતૈિઘણાં શ્રેષ્ઠ, કલ્યાણકારી, ઉત્તમ સ્વપ્નો જોયા છે. તે સ્વપ્નો આરોગ્ય-સંતોષ-દીર્ધાયુ કરનારા, ઉપદ્રવનો અભાવ કરનારા અને વાંછિતની પ્રાપ્તિ કરાવનારા થશે. અર્થનો-ભોગનો-પુત્રનો અને સુખનો લાભ થશે. વળી તમે નવમાસ અને સાડાસાત દિવસ પછી ઉત્તમ પુત્રને જન્મ આપશો. તે પુત્રનું શરીર હાથ પગના કોમળ તળિયાવાળું, પાંચેય ઇન્દ્રિયોથી પૂર્ણ તથા શ્રેષ્ઠ લક્ષણો અને ઉત્તમ ચિન્હયુક્ત હશે. (ચક્રવર્તીને અને તીર્થકરોને એક હજાર ને આઠ, બળદેવ-વાસુદેવને એકસો આઠ તથા બીજા ભાગ્યવંતોને આ પ્રમાણે બત્રીસ લક્ષણો હોય છે.
૩૧
Jain Education Memation
For Private
Personal use only
www.jainelibrary.org