________________
तर पदाणदा माहणी इम एथारूवे उराले, कल्लाणे जाव चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठचित्तमाणंदिआ, पीइमणा, || भास्सिा , इरिसवस-विसप्पमाण-हियया, धाराहय-कयंबपुप्फर्ग पिव समुस्ससिअ-रोमकूवा, सुमिणुग्गहं करेइ, करित्ता सयणिज्जाओ
अब्भुट्टेइ, अब्भुट्टित्ता अतुरिअ-मचवल-मसंभंताए अविलंबियाए रायहंस-सरिसीए गईए जेणेव उसभदत्ते माहणे तेणेव उवागच्छइ,उवागच्छित्ता उसभदत्तं माहणं जएणं विजएणं वहावेइ, वद्धावित्ता भद्दासण-वरगया आसत्था वीसत्था सुहासणवरगया करयल-परिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट વં તરત
६. एवं खकुम देवाणुप्पिया ! अज्ज सयणिज्जंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एआरुवे उराले जाव सस्सिरीए चउद्दस-महासुमिणे પરિતા | ડિવુ, તં નદી-ય-નાવ-fafé a liદ્દા. તીર્થકર નરકમાંથી આવે, તેમની માતા અહીં દેવવિમાનના સ્થાને ભવન જુએ.) રત્નનો રાશિ અને નિર્ધમ અગ્નિ જોઇને જાગ્યા.
સૂત્ર ૫) દેવાનંદાને આ સ્વપ્નો જોવાથી આશ્ચર્ય-સંતોષ-આનંદ-મનમાં પ્રીતિ અને પ્રસન્નતા થઇ. જળધારાથી સિંચાયેલા કદંબ ફૂલની જેમ રોમરાજી વિકસ્વર થઇ. પછી આ ચૌદ સ્વપ્નોને યાદ રાખી પોતાના શયનકક્ષમાંથી નીકળી અત્વરિત, અચપળ, અસંભ્રાંત, અવિલંબિત રાજહંસી જેવી ચાલથી ચાલતી દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણના શયનકક્ષમાં પ્રવેશી. અને ઋષભદત્ત બ્રાહ્મણને જય-વિજય વગેરે મંગલસૂચક શબ્દોથી જગાડ્યા. પછી ભદ્રાસનપર બેસી થાક અને ક્ષોભ દૂર કરી મસ્તકપર દસ નખ ભેગા થાય એ રીતે બે હાથ જોડી અંજલિ કરી આ પ્રમાણે કહે છે. સૂત્ર ૬) હે દેવાનુપ્રિય ! મેં આજે અર્ધનિદ્રામાં આવા પ્રકારના પ્રશસ્ત, કલ્યાણાદિ કરનારા હાથીવગેરે ચૌદ મહાસ્વપ્નો જોયા.
| 30
dan Education remational
www.ebayorg