________________
२. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे जे से गिम्हाणं चउत्थे मासे अठ्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स छठ्ठीपक्खे णं महाविजय-पुप्फुत्तर-पवरपुंडरीआओ महाविमाणाओ वीसं सागरोवम-ठिइआओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डभरहे इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए विइक्वंताए, सुसमाए समाए विइक्वंताए, सुसमदुस्समाए समाए विइक्कंताए; दुस्समसुसमाए समाए बहुविइकताए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणिआए पंचहत्तरीए वासेहिं अद्धनवमेहिं अ मासेहिं सेसेहिंइक्कवीसाए तित्थयरेहिं इक्खागकुल-समुप्पन्नेहिं कासवगुत्तेहिं, दोहिं अ हरिवंसकुल-समुप्पन्नेहिं गोयमसगुत्तेहिं, तेवीसाए तित्थयरेहिं विइक्वंतेहिं,समणे भगवं महावीरे चरमतित्थयरे पुव्वतित्थयरनिद्दिढे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारिआए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए पुव्वरत्ता-वरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवक्कंतीए, भववक्कंतीए, सरीरवक्कंतीए कुच्छिंसि गब्भत्ताए वक्ते ॥२॥
સૂત્ર ૨) આ અવસર્પિણી કાળના ૪ કોડા કોડી સાગરોપમવાળો સુષમા સુષમા નામનો પ્રથમ આરો, ૩ કોડા કોડી સાગરોપમવાળો સુષમા નામનો બીજો આરો, અને ૨ કોડાકોડી સાગરોપમવાળો સુષમા-દુષમાનામનો ત્રીજો આરો વીતી ગયા બાદ તથાબેતાલીશ હજાર વર્ષઓછા એવા એક કોડાકોડી સાગરોપમવાળા દુષમા સુષમા નામના ચોથા આરાને પૂરા થવામાં માત્ર પંચોતેર વર્ષ અને સાડા આઠ મહીના બાકી હતા ત્યારે, તથા કાશ્યપગોત્રવાળા અને ઈક્વાકુકુળમાં ઉત્પન્ન થયેલા એકવીશ તીર્થકરો અને ગૌતમગોત્રવાળા અને હરિવંશકુળમાં ઉત્પન્ન થયેલા શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નેમિનાથ એમ કુલ ત્રેવીસ તીર્થકરો મોક્ષે ગયા બાદ, તે ત્રેવીસે યતીર્થકરો દ્વારા ‘ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી થશે’ એ રીતે કહેવાયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દશમાદેવલોકના મહાવિજય
dan Education intematonal
For Private & Fessoal Use Only
www.jainelibrary.org