________________
ક્યા.
(1)
ॐ श्री वर्द्धमानाय नमः ॥ ॐ ॥ अहं ॥
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो, सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥
पुरिम चरिमाणकप्पो मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिया जिणगणहराइ -थेरावली चरितं ॥
१. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे हुत्था ॥ तं जहा - हत्थुत्तराहिं चुए, चइत्ता गब्भं वक्कंते, हत्थुत्तराहिं गभाओ भं साहरिए, हत्थुत्तराहिं जाए, हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए, हत्थुत्तराहिं अणंते - अणुत्तरे - निव्वाघाए - निरावरणे कसिणे-पडिपुणे केवलवरनाणदंसणे समुप्पन्ने, साइणा परिनिव्वुए भयवं ॥१॥
પરંપરા છે. અને (૩) ‘ચરિત્ત’ એટલે કે સાધુઓની સામાચારી બતાવી છે. (અહીં કલ્પસૂત્રનાં વાંચન અને શ્રવણને મહા મંગલકારી બતાવ્યા. તેથી ક્લ્પસૂત્ર સાંભળવામાં સમજ નથી પડતી, કંટાળો આવે છે, એવાં બહાના કાઢવા નહીં, કેમ કે માત્ર શ્રદ્ધાપૂર્વકના શ્રવણથી ય મંગલ થતું હોવાથી મહાન લાભ થાય છે. સમડીને નવકારનો અર્થ ખબર ન હતો, છતાં મુનિના મુખે શ્રદ્ધાપૂર્વક સાંભળ્યો, તો બીજાભવે રાજકુમારી સુદર્શના બની. જિનેશ્વરોમાં સૌથી પ્રથમ ઋષભદેવ ભગવાન થયા હોવા છતાં, પાંચમા આરાના વિષમ કાળમાં ય જેમનું ધર્મશાસન મળવાથી આપણાપર મહાઉપકાર થયો છે, તે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર સૌ પ્રથમ વર્ણવવામાં આવશે. ઘરમાં બીજા ઘણા મોટા વડીલો હોય, છતાં બાળકને જેમ પહેલી યાદ માતાની આવે, તેમ પ્રભુ વીર આપણા અત્યંત ઉપકારી હોવાથી પહેલું ચરિત્ર એમનું વર્ણવાશે.)
For Private & Personal Use Only
Jain Education International
૨૬ janelibrary.org